Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જૂનાગઢ: દરગાહ હટાવવાની નોટિસ મળતાં જ તોફાન, મનપા દ્વારા મજેવડી ગેટ પાસે આપી હતી નોટીસ, 500ના ટોળાએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવી, DySP સહિત 5 ઇજાગ્રસ્ત, 174 રાઉન્ડ અપ, કોલ ડિટેઇલ કઢાવીને તપાસ કરવામાં આવશે: SP, ઘટનામાં એક સામાન્ય વ્યક્તિનું મોત: SP

Breaking News/રાજ્યના 81 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ, સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 4 કલાકમાં 5 ઇંચ વરસાદ, રાધનપુર 4.5 ઇંચ વરસાદ, પાલનપુર. 3 ઇંચ વરસાદ, 10 તાલુકામાં 2થી 3 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ, 57 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6થી બપોરે 12 સુધીનો વરસાદ

Breaking News/ગાંધીનગરમાં 7 અધિકારીઓને અપાયા પ્રમોશન, વર્ગ 1 સિનિયર સ્કેલના અપાયા પ્રમોશન, મંત્રીઓના સ્ટાફમાં અંગત સચિવને અપાયું પ્રમોશન, મંત્રીઓના સ્ટાફને મદદનીશને પણ અપાયું પ્રમોશન

Breaking News/રાજકોટઃ મ.ન.પા.ની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, બેઠકમાં 20 દરખાસ્ત આવી મુકવામાં, 20 દરખાસ્ત પૈકી 14 દરખાસ્તને મળી મંજૂરી, રૂ. 11 કરોડથી વધુ રકમના કામોને બહાલી મળી, રૂ. 5 કરોડથી વધુ ખર્ચ રોડ-રસ્તાઓ માટે મંજૂર, સાઇબાબ સર્કલથી સ્વાતિ પાર્ક સોસાયટીના રોડના કામ કરાશે, 24 મીટરના રોડ આવશે તૈયાર કરવામાં, વોર્ડ 15માં નવી આંગણવાડી કરવામાં આવશે નિર્માણ, અંદાજિત 44 લાખના ખર્ચે બનશે નવી આંગણવાડી

Breaking News/દેવગઢ બારીઆ: વાવાઝોડાની બીજા દિવસે પણ અસર, વહેલી સવારથી જ નગરમાં વાદળછાયુ વાતાવરણ, તાલુકાનાં અનેક ગામોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા, વાતાવરણમા પલટો આવતાં ઠંડક પ્રસરી

Breaking News/સાબરકાંઠા: ઇડરમાં એક સાથે 11 દુકાનોના તાળા તૂટ્યા, ગઠિયાઓએ વાવાઝોડાનો લીધો લાભ, ઇડરના બાલાજી કોમ્પલેક્સ પાછળ 11 દુકાનો ટાર્ગેટ, ઓન. માલસામાન, કુરિયર, ટ્રાન્સપોર્ટની દુકાનો તૂટી, કુરિયરની દુકાનમાંથી રોકડ 1 લાખથી વધુની ચોરી, શટર, કેમેરાની તોડફોડ કરી ચોરીનો આપ્યો અંજામ, CCTV કેમેરા અને ડીવીઆર પણ ચોરી, પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી

Breaking News/સુરેન્દ્રનગર જિલ્લામાં 60 પોલીસ કર્મીઓની બદલી, જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો, SPએ 60 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા, પોલીસ કર્મીઓમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ

Kriti sanon

Movie Masala/કૃતિ સેનન નહીં પણ આ હતી આદિપુરુષ માટે પહેલી પસંદ, જાનકીના રોલ માટે ૩ એ પાડી હતી ના !

Tanya Deol

Karan Deol Wedding/બોબી દેઓલની પત્નીએ ડીપ યુ કટ બ્લાઉઝમાં ભત્રીજાના સંગીતમાં કરી એન્ટ્રી, લોકોએ અલગ-અલગ એંગલથી લીધી તસવીરો

Breaking News/પાટણના રાધનપુરમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી, રાધનપુર ગાંધી ચોક પાસે દેવી પુજક વાસ વરસાદી પાણી ઘુસ્યા, કેટલાક મકાનોના પતરાં ઉડ્યા કેટલાક મકાનોને થયું નુકસાન, રાધનપુર ખાતે 24 કલાકની અંદર 172 મીમી વરસાદ, ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા ટકતા કેટલાક વૃક્ષો, હજી પણ પંથકમાં વરસાદ અવિરત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy