Breaking News/કેન્દ્રિય ગૃહમંત્રી લેશે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, અમિત શાહ લેશે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલ પણ અબડાસાના જખૌની લેશે મુલાકાત, સ્થળાંતર કરાયેલ લોકો સાથે કરી શકે છે વાતચીત, નલિયા એરફોર્સથી જખૌ સુધી તંત્રનું રિહર્સલ કરાયું
Breaking News/વાવાઝોડા બાદ પરિસ્થિતિનો તાગ મેળવતા મંત્રીઓ, ભુજમાં વહેલી સવારે બે મંત્રીએ મેળવ્યો પરિસ્થિતિનો તાગ, ગ્રાઉન્ડ પર મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા, વીજ પુરવઠાને થયેલ નુકશાનની પ્રવર્તમાન સ્થિતિનો મેળવ્યો તાગ, સાંસદ વિનોદ ચાવડાએ પણ નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્તોને સહાય અને રિસ્ટોરેશનની કામગીરીનું કર્યું નિરિક્ષણ, તંત્ર, વીજ વિભાગની કામગીરીનું કર્યું નિરીક્ષણ, વીજ પુરવઠાની સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવા સૂચના આપી, જાત મુલાકાત લઇ ફરજ પર ઉપસ્થિત કર્મીઓનો ઉત્સાહ વધાર્યો, તંત્રએ રીસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી
Breaking News/24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ, કચ્છના અંજારમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ, માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઈંચ વરસાદ, ભુજ અને મુંદ્રામાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાપર અને નખત્રાણામાં સાડા સાત ઈંચ વરસાદ, રાજ્યના 93 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો, 55 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાજ્યના 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો, 14 તાલુકામાં ખાબક્યો 4 ઈંચ કરતા વધુ વરસાદ, રાજ્યના 10 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ
Breaking News/ભુજ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લઇ શકે છે કચ્છ ની મુલાકાત, કચ્છ મુલાકાતના પગલે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત, અમિત શાહ સાથે મુખ્યમંત્રી પણ રહેશે હાજર, કલેકટર ઓફિસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે શાહ
Breaking News/લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, તાપીમાં સી.આર પાટીલ સભાને સંબોધશે, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર પણ રહેશે હાજર
Breaking News/ભક્તો માટે ખુલ્યું સોમનાથ મંદિર, આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્યું સોમનાથ મંદિર, વાવાઝોડાના કારણે મંદિર 3 દિવસ બંધ હતું, ગીર જંગલ સફારી પાર્ક પણ આજે ખુલ્યું
Breaking News/જૂનાગઢ: ગિરનાર રોપ-વે બંધ, તેજ પવનને કારણે રોપવે સેવા બંધ કરાઈ, પર્વત પર 80 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન, વાતાવરણ અનુકૂળ થતા રોપ-વે ફરી શરૂ કરાશે
Breaking News/બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર, ડીસા-થરાદ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી, અંદાજીત 100 જેટલા વૃક્ષો ઉખડી ગયા, પાલનપુર હાઈવે પર ભરાયા ઘૂંટણસમા પાણી
Breaking News/રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, તમામ 33 જિલ્લાના 200 તાલુકામાં વરસાદ, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સૌથી વધુ વરસાદ, અંજાર તાલુકામાં સૌથી વધુ 24 કલાકમાં 9 ઇંચ વરસાદ, 3 તાલુકામાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ, માંડવી ( કચ્છ) ભચાઉ અને ભૂજ તાલુકામાં 8..8..ઇં થી વધુ વરસાદ, 10 તાલુકામાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ
Breaking News/સંઘપ્રદેશ દમણમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, દમણના ભીમપોરમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ, આગને પગલે આસપાસના વિસ્તારમાં મચી દોડધામ, દમણ ફાયર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ, દોડધામ મચતા દમણ પોલીસે અવર-જવર કરી બંધ, આગ લાગવાનું મુખ્ય કારણ અંક બંધ