Breaking News/જૂનાગઢ : પોલીસ સાથે ઘર્ષણનો મામલો, DYSP,બે મહિલા PSI સહિત 5 પોલીસકર્મી ઘાયલ, ટોળાએ કર્યો ST બસ સળગવાનોનો પ્રયાસ, એસટી બસ ડ્રાઈવર અને કંડકટર પણ ઈજાગ્રસ્ત, પોલીસે શકમંદોને કર્યા રાઉન્ડઅપ, પોલીસે આખી રાત કર્યું કોમ્બીગ, ઘર્ષણના વિડીયો સોશ્યલ મીડિયામાં થયા વાઇરલ
Breaking News/જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, ડિમોલિશનને લઈને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, અસામાજિક તત્વો દ્વારા મજેવડી પોલીસચોકી પર હુમલો, અનેક વાહનોમાં કરવામાં આવી તોડફોડ, ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો, ઘર્ષણમાં DYSP અને મહિલા PSI ઘાયલ, અસામાજિક તત્વોએ પોલીસનું વાહન પણ સળગાવ્યું, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
Breaking News/કેન્દ્રિય પ્રધાન અમિત શાહ આજે આવશે કચ્છ, સવારે 9 કલાકે ભૂજ એર્પોર્ટ પહોંચશે, CM ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે, અસરગ્રસ્ત વિસ્તારોની કરશે મુલાકાત, હવાઈ નિરીક્ષણ કરી શકે CM અને અમિત શાહ
Breaking News/ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી, 26 જૂન બાદ ચોમાસું વેગ પડી શકે: અંબાલાલ, બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ ઉભું થશે, 21, 28 જૂન, 1 જુલાઈએ હવાનુ દબાણ ઉભું થઈ શકે, વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આગળ વધી શકે
Breaking News/દ્વારકા પહોંચેલા આર્મીના 78 જવાનો ખડેપગે, રાહત અને બચાવકાર્ય માટે જવાનો ખડેપગે, જામનગર મિલિટરી સ્ટેશનથી પહોંચ્યા હતા દ્વારકા, 78 જવાનો 17 વાહનો સાથે દ્વારકામાં તૈનાત જવાનો
Breaking News/જૂનાગઢઃ બિપરજોય વાવઝોડાની દહેશત, સવારથી અત્યાર સુધી જિલ્લામાં 3 ઇંચ વરસાદ, છેલ્લા 4 દિવસમાં ભારે નુકશાન, માંગરોળ તાલુકામાં થયું નુકશાન, જિલ્લામાં 250 વૃક્ષો, 900 વીજપોલ ધરાશાઈ, 3700 જેટલા લોકોનું કરાયુ હતું સ્થળાંતર, જિ. કલેકટર દ્વારા પરિસ્થિતિઓનો ત્યાગ મેળવાયો
Breaking News/અમદાવાદ: અસારવા સિવિલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન, અંગદાન થકી 6 દર્દીઓને નવજીવન મળ્યું, 2.5 વર્ષમાં 100 લીવર અને 200 કિડની દાન મળ્યું, 116 અંગદાતાઓથી 350 દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો