Breaking News/બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કચ્છમાં, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ કચ્છની મુલાકાતે, બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છ કલેકટર સાથે કરી બેઠક, રાજય સભા સાસંદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો વહીવટી તંત્રને સહકાર, પ્રદેશ પ્રમુખ સાથે અમીત ચાવડા સહિત કોંગી ધારાસભ્યો હાજર, વાવાઝોડાને લઈ કચ્છ જિલ્લા તંત્ર સાથે કરી સમીક્ષા બેઠક, કચ્છના લોકોને વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા અનુરોધ
Breaking News/બીપરજોય વાવાઝોડાથી 1137 વૃક્ષ ધરાશાયી, માર્ગ મકાન વિભાગના 260 રસ્તા પુનઃ કર્યા ચાલુ, વાવાઝોડાથી 5120 વીજળીના થાંભલા પડ્યા, થાંભલા પડવાથી 4600 ગામડાઓમાં વીજળી ડૂલ, વાવાઝોડાની આક્રમકતાની અસર રહેણાંક વિસ્તારમાં, 20 કાચા, 9 પાકા અને 65 ઝુંપડા ધરાશાયી, જ્યારે 474 કાચા અને પાકા મકાનોને થયું નુકશાન, પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ હજુ પણ તેજ
Breaking News/રાધનપુર તાલુકામાં બિપોરજોય વાવાઝોડાને લઇ નુકસાન, છેલ્લા 24 કલાકમાં 96 મકાનોને થયું નુકશાન, 92 કાચા મકાન, 4 પાકા મકાનોને નાનું-મોટું નુકસાન, મોટાભાગે કાચા મકાનોનાં ઉડ્યા પતરા અને છત, રાધનપુર TDO વિજયા પ્રજાપતિએ આપી જાણકારી
Breaking News/વાવાઝોડા સંદર્ભે ગૃહમંત્રીએ આપી પ્રતિક્રિયા, વાવાઝોડામાં કોઈ માનવ મૃત્યુ નહીં, દ્વારકામાં 10 હજારથી વધુ વીજપોલને નુકશાન, 238 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, 15થી વધુ સબસ્ટેશન, 5થી વધુ મેઈન લાઇન ખોરવાઈ, તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે કામગીરી
Breaking News/વાવાઝોડા સંદર્ભે ગૃહમંત્રીએ આપી પ્રતિક્રિયા, વાવાઝોડામાં કોઈ માનવ મૃત્યુ નહીં, દ્વારકામાં 10 હજારથી વધુ વીજપોલને નુકશાન, 238 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, 15થી વધુ સબસ્ટેશન, 5થી વધુ મેઈન લાઇન ખોરવાઈ, તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે કામગીરી
Karan Deol Wedding/સની દેઓલના પુત્રના લગ્નમાં હેમામાલિનીના હાજરી આપવા અંગે પ્રશ્નાર્થ ઈશા દેઓલ બનશે ઉજવણીનો હિસ્સો
Breaking News/મહેસાણાઃ ઉત્તર ગુજરાત વીજ કંપનીને અસર, વાવાઝોડાની અસર વીજ કંપનીને વર્તાઈ, જિલ્લામાં 52 વીજ થાંભલાને નુકશાન, હેવી વીજ પ્રવાહના 35 થાંભલા ધરશાયી, સામાન્ય વીજ પ્રવાહના 18 થાંભલા ધરશાયી, બે સ્થળે વીજ ટ્રાન્સફરો ને નુકશાન
Breaking News/સુરેન્દ્રનગરઃ બિપોરજોય વાવાઝોડા લઈ ભારે નુકસાન, જિલ્લામાં 100થી વધુ PGVCLના વિજપોલ ધરાશાયી, શહેરી વિસ્તારમાં 28 વીજપોલ, 1 ટીસી ધરાશાયી, લીંબડી તાલુકાના 20 વીજપોલ ધરાશાયી, ધ્રાંગધ્રામાં 57 વીજપોલ, 1 ટીસી ધરાશાયી, નાના મોટાં વૃક્ષો પણ ધરાશાયી, PGVCLની ટીમ દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરી
Breaking News/રાહત કમિશ્નર આલોક પાંડેનું નિવેદન, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનો રિપોર્ટ રજૂ કરવા આદેશ, નુક્શાનીનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવા આદેશ, મુખ્ય સચિવે તમામ જિલ્લા કલેક્ટરને કર્યો આદેશ, સરવેની કામગીરી ભારે પવનને કારણે પ્રભાવિત, વાવાઝોડું કચ્છથી આદળ વધી રહ્યું છે, બિપોરજોયથી રાજ્યમાં એકપણ મોત નહીં, સામૂહિક પ્રયત્નોથી વાવાઝોડા સામે કામગીરી કરી, 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કર્યું, મોટાભાગના રસ્તાઓ પરથી વૃક્ષો હટાવાયા, 474 કાચા મકાનોને નુક્સાન થયું, 581 વૃક્ષો ધરાશાયી થયા છે, 5120 વીજ પોલ ધરાશાયી થયા, 5120 વીજ પોલ ધરાશાયી થયા, 4600 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, 20 કાચા મકાનો નાશ પામ્યા, 9 પાકા મકાનોને અસર, 65 ઝૂંપડાનો સંપૂર્ણપણે નાશ પામ્યા, વાવાઝોડાના કારણે PGVCLને મોટું નુક્સાન