Gujju Pataka'/સત્યપ્રેમ કી કથા’નું કાર્તિક આર્યનનું નવું ગીત ‘ગુજ્જુ પટાકા’ રિલીઝ, અભિનેતાએ મચાવી ધૂમ
Breaking News/બનાસકાંઠાઃ વાવાઝોડાના કારણે ભારે નુકસાન, થરાદમાં જાદલા ગામે ભારે પવન લઈ ચંદના વૃક્ષો ધરાશાયી, ખેતરમાં 4 વિઘાથી વધુની જમીનમાં વાવ્યા છે ચંદના વૃક્ષો, 550 વૃક્ષોમાંથી 60- 80 ચંદનના વૃક્ષો થયા ધરાશાયી, વૃક્ષો ધરાશાયી થતા ખેડૂતને ભારે નુકસાન
Breaking News/દ્વારકાઃ રૂપેણ બંદર ખાતે ભરાયા ગોથણ સમા પાણી, વરસાદી માહોલ વચ્ચે NDRFએ કર્યુ રેસ્ક્યુ, રૂપેણ બંદરમાં ફસાયેલા લોકોનું કર્યુ રેસ્ક્યુ, લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂપેણ બંદર જવા રવાના, હર્ષ સંઘવી સતત રાખી રહ્યા છે નજર, લોકોને હાલાકી ન પડે તે માટે ખુદ કરી રહ્યા છે મોનીટરીંગ
Breaking News/દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસર, ખંભાળિયામાં ગઇકાલ સાંજથી પવન સાથે વરસાદ, અત્યારે પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ, 26 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
Breaking News/ઋષિકેશ પટેલ અને પફુલ પાંસેરિયાએ કરી બેઠક, ભુજ ખાતે વાવાઝોડા અંગે કરી બેઠક, વર્તમાન પરિસ્થિતિની કરી સમીક્ષા, NDRF અને SDRF સહિતના અધિકારી સાથે બેઠક, નાગરિકોને સહકાર આપવા કરી અપીલ, વાવાઝોડાની અસરને સામાન્ય બનાવવા સરકાર કટિબદ્ધ, શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ કર્યું મૂલ્યાંકન, કચ્છ ભુજની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું, સ્થાનિક તંત્ર સાથે મંત્રીએ કરી સમીક્ષા બેઠક, રાહત બચાવ અને નુકશાની અંગે કરી ચર્ચા
Breaking News/બિપોરજોય વાવાઝોડા વચ્ચે જવાનોની સરાહનીય કામગીરી, સુઈગામની બોર્ડર પર દેશના જવાનોની જોખમી ડ્યુટી, જવાનોએ દોરડા બાંધી બજાવી ફરજ, સુઈગામની ભારત -પાક નડાબેટ બોર્ડર પર બજાવી ફરજ, ફરજ બજાવતા વિડિઓ સોશિયલ મીડિયામાં થયા વાયરલ
Breaking News/CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા સ્ટેટ ઇમરજન્સી સેન્ટર, સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે કરશે બેઠક, ઉચ્ચ અધિકારીઓ સાથે થશે મહત્વની બેઠક, નુકશાનીના સર્વે માટેની ચર્ચા અને સમીક્ષા કરશે, કૃષિ તેમજ પશુધનની નુકશાની અંગેની કરશે ચર્ચા