Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/નવસારીમાં બિપોરજોય વાવાઝોડાની અસર, અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કાર્યક્રમો રદ્દ, રાત્રથી ભારે પવનો ગ્રામ્ય પંથકમાં યથાવત

Breaking News/હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું નિવેદન, આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, પવનની ગતિ 75 થી 95 કિમી ઝડપે પવન ફૂંકાશે, પાટણ અને બનાસકાંઠા માટે ભારે સમય, તમામ બંદરો પર ત્રણ નંબરનું ભય સુચક સિગ્નલ, અમદાવાદમાં પડી શકે છે સામાન્ય વરસાદ

Breaking News/જામનગરઃ વાવાઝોડાને કારણે 834 વીજપોલ પડ્યા, યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી 375 ઉભા કર્યા, હજુ 459 થાંભલા ઉભા કરવાના બાકી, જિલ્લાના 246 ગામમાં અંધારપટ

Breaking News/રાજ્યના 171 તાલુકામાં વરસાદ, કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ, ગાંધીધામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ, ભુજ તાલુકામાં 6 ઇંચ વરસાદ, અંજાર અને મુંદ્રા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ, ખંભાળિયા તાલુકામાં 4 ઇંચ વરસાદ, જામજોધપુર, દ્વારકામાં 3થી 4 ઇંચ વરસાદ, કલ્યાણપુરમાં 3થી 4 ઇંચ વરસાદ, વાવ તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ, કાલાવડ, માંડવી(કચ્છ)માં 2 થી 3 ઇંચ વરસાદ, ભચાઉમાં 2 થી 3 ઇંચ વરસાદ, 22 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, 137 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 કલાકે પુરા થયેલા 24 કલાકનો વરસાદ, ગાંધીનગર સ્થિત SEOCએ આપી માહિતી

Breaking News/આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઇ શકે પવન, કચ્છ, સૌરાષ્ટ્ર પરથી પસાર થયું વાવાઝોડું

Breaking News/દ્વારકાઃ બિપોરજોય વાવાજોડાએ વેરી જમિની તારાજી, જિલ્લામાં 1000થી વધુ વિજપોલ ધરાસાયી, મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટ્યા, 300 ઉપરાંત ટીસીને પણ નુકસાની પહોંચી, દરિયા કાંઠાના કાચા ઘરને પણ નુકસાની, જિલ્લામાં PGVCLની 50 ઉપરાંત ટીમો સજ્જ

Breaking News/વાવાઝોડાની પાકિસ્તાન તરફ જવાની પ્રક્રિયા શરૂ, વાવાઝોડાની આંખ પાકિસ્તાન તરફ ટચ પ્રક્રિયાનો પ્રારંભ, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, મોટી સંખ્યામાં વૃક્ષો અને હોર્ડીગ ધરાશાયી, અનેક વીજપોલ પડી જતાં અનેક સ્થળે અંધારપટ, CM આજે PM સાથે સવારે કરી શકે સમીક્ષા, સમીક્ષા બાદ CM પ્રભાવિત જિલ્લાનું કરી શકે હવાઈ નિરીક્ષણ

Breaking News/બિપોરજોય વાવઝોડુ જખૌ પોર્ટ પર લેન્ડફોલ, ભારે હવા અને ધોધમાર વરસાદ, પવનની ગતિમાં પણ ભારે વધારો, નલિયા હાઇવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાસાયી, આગામી 48 કલાક અતિ ભારે વરસાદની શક્યતા

Breaking News/દ્વારકામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણે, દ્વારકાધીશ મંદિરમાં વાવાઝોડાની સ્થિતિનું કર્યુ નિરીક્ષણ, હર્ષ સંઘવીનું રાત્રી દરમિયાન નિરીક્ષણ કર્યું ચાલુ

Breaking News/રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન, દ્વારકા 60 કિમીની પવનની સ્પીડ છે, 540 વૃક્ષો ધરાશાઈ થયા છે, 940 ગામમાં વીજપોલ પડી ગયા છે, 10 જિલ્લામાં અનેક ગામોમાં વીજ પુરવઠો ફરી ચાલુ, કુલ 23 પશુના મૃત્યુ થયા છે, ઘાયલ થયેલા વ્યક્તિની સંખ્યા 22 છે, અનેક રોડ સસ્તા પર વૃક્ષો ધરાસાયી, NDRF દ્વારા રોડ સસ્તાચાલુ કરવાની કામગીરી શરૂ, દ.રાજસ્થાન બાજુ વાવાઝોડું આગળ વધી રહ્યુ છે, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ વધુ પડશે, આજે વાવાઝોડું થોડું શાંત પડશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy