Breaking News/આજે અમદાવાદની તમામ શાળાઓ બંધ, વાવાઝોડાને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય, અમદાવાદ શહેર જિલ્લાની શાળાઓ રહેશે બંધ, વિદ્યાર્થીઓની સલામતી માટે શાળામાં રજા, DEOએ શાળાઓને પત્ર લખી કરી જાણ
Breaking News/PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાતચીત, વાવાઝોડાની પરિસ્થિતિ અંગે મેળવી માહિતી, PMએ વન્ય પ્રાણીઓની સલામતી અંગે કરી ચિંતા, ગુરુવારે મોડી રાત્રે PMએ CM સાથે કરી વાતચીત, કેન્દ્ર તરફથી તમામ મદદની આપી ખાતરી
Breaking News/આજે CM કરી શકે છે હવાઈ નિરિક્ષણ, અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરિક્ષણ, સ્થિતિ સામાન્ય રહેશે તો CM હવાઈ નિરિક્ષણ કરશે
Breaking News/આફતની ઘડીમાં આગળ આવ્યું પાટણનું વહીવટી તંત્ર, પાટણ જિલ્લા વહીવટી તંત્રએ લીધા સાવચેતીના પગલાં, કચ્છના નાના રણમાં વસતા અગરિયાઓનું સ્થળાંતર કરાયું, અગરિયાઓને સાંતલપુર આશ્રય સ્થાનમાં રખાયા, સ્થાનિક પોલીસ અને આગેવાનો દ્વારા અગરિયાઓને જાગૃત કરાયા, વાવાઝોડા સામે રક્ષણ મેળવવા જાગૃતિ કાર્યક્રમ કરાયો, વાવાઝોડાનું સંકટ ન ટળે ત્યાં સુધી સુરક્ષિત રહેવા અપીલ કરાઈ
Breaking News/વાવાઝોડુ જખૌ પોર્ટથી 70 KM દૂર, હાલ લેન્ડફોલ પ્રોસેસ શરૂ, મીડનાઈટ સુધી પ્રોસેસ પૂર્ણ થશે, ભારે વરસાદ આવાની શક્યતા, પવનની ગતિ 115KMથી 120 KM ઝડપ રહેશે, રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ રહેશે
Breaking News/વાવાઝોડું ગુજરાતને ટકરાયું, ગુજરાતમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ, 12 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, વાવાઝોડું જખૌ પોર્ટથી 70 કિમી દૂર, વાવાઝોડું કચ્છના નલિયાથી 100 કિમી દૂર, વાવાઝોડું દ્વારકાથી 130 કિમી દૂર, પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર, હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે પવન, મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે
Breaking News/મહુવા પંથકમાં વાવાઝોડાની અસર શરુ, દરિયા કિનારે લોકોને જવા પર મુકાયો પ્રતિબંધ, મહુવા TDO ખુદ કરી રહયા છે લોકોને સાવધાન, બંદર પહોંચી લોકોને એલર્ટ કરી રહયા છે TDO, બંદર પર ટહેલતા લોકોને સમજાવી રહ્યા છે TDO, કારણ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા કરાઈ અપીલ
Breaking News/માંગરોળના મોટા બોરસરા GIDCમાં આગ, દેવિકા કંપનીના વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ