Breaking News/અમદાવાદમાં બિપોરજોયની અસર, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, વસ્ત્રાપુર, બોડકદેવમાં વરસાદ, SG હાઇવે સહીતના વિસ્તારમાં વરસાદ, સેલા,શિલજ, SP રીંગરોડ સહીત વરસાદ
Breaking News/દક્ષિણ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર, સુરત ઉપરથી વાવાઝોડાનો ખતરો દૂર, હજુ 24 કલાક સુધી ભારે પવન ફૂંકાઈ શકે, કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે, સુરત ઇન્ચાર્જ જિલ્લા કલેકટરનું નિવેદન, બીકે વસાવાનું નિવેદન સુરત ઉપરથી વાવાઝોડાનો ખતરો દૂર, ડભારી સુવાલી અને ડુમ્મસના બીચ બંધ રખાયા
Adipurush Advance Booking/બોક્સ ઓફિસ પર પ્રભાસની ફિલ્મ લાવશે સુનામી, અત્યાર સુધીમાં વેચાઈ 4 લાખ 70 હજાર ટિકિટ
Tamannaah -Vijay Relationship/વિજય વર્માએ તમન્ના ભાટિયા પર વરસાવ્યો પ્રેમ, કહ્યું- જીવનમાં ઘણો પ્રેમ છે
Biparjoy Cyclone/આજે ‘બિપરજોય’ પાકિસ્તાન સિંધમાં કેટી બંદર સાથે ટકરાશે, 66000 લોકોને સલામત સ્થળે ખસેડાયા
Breaking News/અમદાવાદમાં ધોધમાર વરસાદ, અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, એરપોર્ટ સરદાર નગર, શાહીબાગ વિસ્તારમાં વરસાદ, શહેરમાં વાતાવરણમાં આવ્યો હતો પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ, પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં વરસાદ, અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ
Breaking News/પરસોત્તમ રૂપાલાએ એકાદશ મહાદેવના કર્યા દર્શન, દ્વારકા રૂપેણ બંદરમાં આવેલું છે મંદિર, બિપારજોયની અસરથી દરિયામાં કરંટ, દરિયે કિનારે મંદિર પાણીમાં ડૂબેલું છે
Breaking News/જુનાગઢઃ સિવિલ હોસ્પિટલમાં ડોમ ધરાશાયી, હોસ્પિ.ના ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યો હતો ડોમ, બિપોરજોય વાવાઝોડાની વધુ અસર, ભારે પવનથી બની ઘટના, સદનસીબે કોઈ જાનહાની નહીં