Breaking News/હર્ષ સંઘવીએ ગાંધવીમાં બનેલા સેન્ટરની લીધી મુલાકાત, મલ્ટી પર્પઝ સાયક્લોન રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત, સ્થળાંતર કરેલા લોકો સાથે કરી વાતચીત, ભોજન, દવા સહિતની વ્યવસ્થાની ચકાસણી કરી
Breaking News/ભાવનગર અલંગનો દરિયો બન્યો તોફાની, વાવાઝોડાની અસર દરિયાકાંઠા પર વ્યાપક દેખાઇ, તળાજા અલંગ દરિયામાં 20 થી 25 ફૂટ મોજ ઉછળ્યા, અલંગ દરિયાકાંઠે 40 થી 50ની સ્પીડે પવન ફૂંકાયો
Breaking News/દ્વારકામાં વાવાઝોડાની આંશિક અસર, તંત્ર સજ્જ, 100 થી વધુ શેલટર હોમ ઉભા કરાયા, સ્થળાંતર કરાયેલા લોકોને અપાય પૌષ્ટિક આહાર, સગર્ભા મહિલાઓ માટે વિશેષ આરોગ્યની ટીમ તૈનાત, નાના બાળકો માટે પણ દૂધ સહિતની વ્યવસ્થા, લોકોને જુદા જુદા શેલટર હોમમાં ખસેડ્યા, દ્વારકામાં સાડા ચાર હજાર લોકોને કરાયા સ્થળાંતર, સ્થળાંતર કરાયેલા લોકોની જવાબદારી અમારી
Breaking News/સંભવિત વાવાઝોડા સંદર્ભે મુળુભાઇ બેરાનું નિવેદન, જામનગરની જવાબદારી મુળુભાઈ બેરાને સોંપાઇ, વહીવટી પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કર્યું, દ્વારકાધીશને પ્રાર્થના કરીએ આફત ન આવે, આફત સામે સરકાર અને તંત્ર લડવા તૈયાર, લોકોએ વહીવટી તંત્રને સહકાર આપવો જરૂરી
Breaking News/ઓખાના બંદર પર જોવા મળી બિપારજોયની અસર, ઓખા બંદર પર દરિયાના મોજામા કરંટ, દરિયો બન્યો ગાંડુ તુર ઓખા જેટી પર પાણી ફર્યા, દલાડા બંદર પર પાણી ફરતા લોકો ના જીવ આધર, તંત્ર દ્વારા લોકો ને ખસેડી દેતા કોઈ જાનહાની નહી
Breaking News/બીપોરજોય વાવાઝોડાને લઈને બનાસકાંઠા તંત્ર એલર્ટ, કલેકટર, જિ. પોલીસવડા સરહદી વિસ્તારની મુલાકાતે, વાવ મામલતદાર કચેરીએ મીટીંગ યોજી, કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી, કચ્છ સરહદને આસપાસના 22 ગામોનું લિસ્ટ, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું કરાશે સ્થળાંતર
Breaking News/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં, દ્વારકાના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત, ગોમતીઘાટની હર્ષ સંઘવીએ રૂબરૂ મુલાકાત લીધી, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી
Breaking News/દ્વારકામાં સંભવિત વાવાઝોડાની ભારે અસર, દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવા નિર્ણય, વેપારીઓએ પણ સ્વયંભૂ ધંધા- રોજગાર બંધ રાખ્યા
Breaking News/વાવાઝોડાને લઇને ભારતીય નેવી એલર્ટ, 4 નૌ સેનાના જહાજ તૈનાત કરવામાં આવ્યા, પોરબંદર અને ઓખામાં 5 ટીમ તૈનાત કરાઇ, રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત ટીમ, વાલસુરામાં 15 ટીમ સ્ટેન્ડ બાય મોડ પર, ડ્રોનીયર અને એરક્રાફ્ટ પણ તૈયાર રખાયા, INSહંસા, INSશીક્રા જરૂર પડશે તો ગુજરાત મોકલાશે
Breaking News/રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેનું નિવેદન, વાવાઝોડું ટકરાશે ત્યારે 140 પવનની ઝડપ થઇ શકે, વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ છે, IMDના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં, સવારે 9 વાગ્યા સુધીમાં વધારે વરસાદ નથી પડ્યો, દ્વારકામાં 60 થી 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે