Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સંભવિત વાવાઝોડા સંદર્ભે મુળુભાઇ બેરાનું નિવેદન, જામનગરની જવાબદારી મુળુભાઈ બેરાને સોંપાઇ, વહીવટી પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કર્યું, દ્વારકાધીશને પ્રાર્થના કરીએ આફત ન આવે, આફત સામે સરકાર અને તંત્ર લડવા તૈયાર, લોકોએ વહીવટી તંત્રને સહકાર આપવો જરૂરી

Breaking News/ઓખાના બંદર પર જોવા મળી બિપારજોયની અસર, ઓખા બંદર પર દરિયાના મોજામા કરંટ, દરિયો બન્યો ગાંડુ તુર ઓખા જેટી પર પાણી ફર્યા, દલાડા બંદર પર પાણી ફરતા લોકો ના જીવ આધર, તંત્ર દ્વારા લોકો ને ખસેડી દેતા કોઈ જાનહાની નહી

Breaking News/બીપોરજોય વાવાઝોડાને લઈને બનાસકાંઠા તંત્ર એલર્ટ, કલેકટર, જિ. પોલીસવડા સરહદી વિસ્તારની મુલાકાતે, વાવ મામલતદાર કચેરીએ મીટીંગ યોજી, કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી, કચ્છ સરહદને આસપાસના 22 ગામોનું લિસ્ટ, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું કરાશે સ્થળાંતર

Breaking News/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં, દ્વારકાના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત, ગોમતીઘાટની હર્ષ સંઘવીએ રૂબરૂ મુલાકાત લીધી, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી

Breaking News/દ્વારકામાં સંભવિત વાવાઝોડાની ભારે અસર, દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવા નિર્ણય, વેપારીઓએ પણ સ્વયંભૂ ધંધા- રોજગાર બંધ રાખ્યા

Breaking News/વાવાઝોડાને લઇને ભારતીય નેવી એલર્ટ, 4 નૌ સેનાના જહાજ તૈનાત કરવામાં આવ્યા, પોરબંદર અને ઓખામાં 5 ટીમ તૈનાત કરાઇ, રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત ટીમ, વાલસુરામાં 15 ટીમ સ્ટેન્ડ બાય મોડ પર, ડ્રોનીયર અને એરક્રાફ્ટ પણ તૈયાર રખાયા, INSહંસા, INSશીક્રા જરૂર પડશે તો ગુજરાત મોકલાશે

Breaking News/રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેનું નિવેદન, વાવાઝોડું ટકરાશે ત્યારે 140 પવનની ઝડપ થઇ શકે, વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ છે, IMDના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં, સવારે 9 વાગ્યા સુધીમાં વધારે વરસાદ નથી પડ્યો, દ્વારકામાં 60 થી 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે

Breaking News/અમદાવાદમાં તમામ અંડર બ્રીઝ કરાયા બંધ, વાવાઝોડા અને વરસાદના લીધે લેવાયો નિર્ણય, અમદાવાદમાં તમામ અંડર બ્રીઝ કરાયા બંધ, વાવાઝોડા અને વરસાદના લીધે લેવાયો નિર્ણય, અમદાવાદમાં તમામ અંડર બ્રીઝ કરાયા બંધ, વાવાઝોડા અને વરસાદના લીધે લેવાયો નિર્ણય

Breaking News/જુનાગઢઃ માંગરોળ દરિયામાં વાવાઝોડાની અસર, ભારે પવન સાથે વરસાદ માહોલ, 60 થી 80 કી.મી.ની ઝડપે પવન ફૂંકાયો, દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, દરિયામાં વિઝીબિલિટી ઝીરો, તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ, NDRF અને SDRFની ટીમ તૈનાત, મરીન કમાન્ડો ફોર્સ દરિયા કિનારે તૈનાત, બે હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

Breaking News/અમદાવાદમાં સાંજ પછી વાવાઝોડાની વર્તાશે અસર, ભારે પવન સાથે વરસાદની કરી આગાહી, અમદાવાદ મનપાએ કંટ્રોલ રૂમ કર્યો તૈયાર, કંટ્રોલ રૂમથી સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy