Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/વાવાઝોડાનો લેન્ડ થવાનો સમય બદલાઈ શકે, 6 થી 9:30 વાગ્યે લેન્ડ થવાની શક્યતા, વાવાઝોડાના મુવમેન્ટના આધારે સમય નક્કી થશે, જખૌ બંદર પર લેન્ડ થઈ શકે વાવાઝોડું, ભુજ, જામનગર, નલિયા, દ્વારકામાં ટીમ તૈનાત, દ્વારકામાં ફાયર જવાનોએ સંભાડયો મોરચો

Breaking News/અમદાવાદઃ વાવાઝોડાની અસરને પગલે મ્યુનિ.નો નિર્ણય, બપોરે 2 વાગ્યાથી કાંકરિયા-રિવરફ્રન્ટ બંધ રહેશે, કાંકરિયા પરિસર, અટલ બ્રિજ, શનિવાર સવાર સુધી પ્રતિબંધ, ફ્લાવર ગાર્ડનમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ

Breaking News/બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, વાવાઝોડાને લઈ 76 ટ્રેન રદ, 33 ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા, કંડલા સહિતના બંદરો પર કામકાજ બંધ, અસરગ્રસ્ત જીલ્લામાં ST બસ બંધ

Breaking News/વાવાઝોડાને લઇને ભારતીય નેવી એલર્ટ, 4 નૌ સેનાના જહાજ તૈનાત કરવામાં આવ્યા, પોરબંદર અને ઓખામાં 5 ટીમ તૈનાત કરાઇ, રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત ટીમ, વાલસુરામાં 15 ટીમ સ્ટેન્ડ બાય મોડ પર, ડ્રોનીયર અને એરક્રાફ્ટ પણ તૈયાર રખાયા, INSહંસા, INSશીક્રા જરૂર પડશે તો ગુજરાત મોકલાશે

Breaking News/રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાની લીધી મુલાકાત, દ્વારકાના આર્મી કેમ્પની લીધી મુલાકાત, આર્મીના જવાનો સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત, હર્ષ સંઘવીએ આર્મી જવાનોનો જુસ્સો વધાર્યો

Breaking News/કચ્છની તમામ પવનચક્કીઓ બંધ કરાઇ, માંડવીના બીચ પરની પવનચક્કીઓ પણ બંધ, ગ્રામ્ય વિસ્તારોની અનેક પવનચક્કીઓ હાલ બંધ

Breaking News/બિપોરજોય વાવાઝોડાની સોમનાથમાં અસર, ગીરસોમનાથના મૂળ દ્વારકામાં મકાન ધરાશાયી, મકાન ધરાશાયીનો વિડીયો થયો વાયરલ, દરિયાના મોજાની થપાટ લાગતા મકાન ધરાશાયી

Breaking News/અમદાવાદમાં ધોધમાર વરસાદ, અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, કયાંક છૂટો છવાયો તો કયાંક ધોધમાર વરસાદ

Train Cancelled

Train cancelled/બિપરજોય વાવાઝોડાએ બગાડી સંપૂર્ણ વ્યવસ્થા, રેલવેએ સાવચેતી ભાગરૂપે ઘણી ટ્રેનો કરી રદ

Ahmedabad

Weather Update/અમદાવાદમાં જોવા મળી વાવાઝોડાની અસર, અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy