Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ગઢડા ગોપીનાથજી દેવ મંદિરનો મહત્વનો નિર્ણય, 16 જૂન સુધી દર્શન રહેશે બંધ, બિપોરજોય વાવાઝોડાના લઇ લેવાયો નિર્ણય, વેબસાઈટ પરથી લાઈવ દર્શન કરી શકાશે, વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને અપાશે ફૂડ પેકેટ, ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ

Breaking News/દ્વારકાઃ ગૃહમંત્રી પહોંચ્યા દ્વારકાધીશ મંદિરે, હર્ષ સંઘવી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું, વાવાઝોડાનું શંકટ દૂર થાય તેવી કરી પ્રાર્થના, ચાર દિવસમાં બીજી વખત ભગવાનના ચરણે

Breaking News/બિપોરજોયના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, કચ્છમાં 3.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો, ભચાઉથી 5 કિમિ દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ, લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા, કચ્છની વાગડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ

Breaking News/બિપરજોય વાવાઝોડાની આંશિક અસર, દ્વારકાધીશ જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઈ, પૌરાણિક માન્યતા પ્રમાણે ધ્વજાનું ખંડિત થવું લાભદાયક, આવનારી આફતથી રાહત મળવાની માન્યતા, ખંડિત ધ્વજા મહત્વનું સૂચન હોવાની માન્યતા, ભારે પવનને કારણે બે દિવસથી નથી ચઢાવાઇ નવી ધ્વજા, આવતીકાલે ભાવિકો માટે દ્વારકાધીશ મંદિર રહેશે બંધ, તકેદારીના ભાગરૂપે મંદિર પ્રશાશને લીધો નિર્ણય, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રવાસ ટાળવા અનુરોધ

Breaking News/પાટણઃ સાંતલપુરના રણમાં અગરિયા પરિવારોનું રેસ્ક્યુ, પોલીસ વડા વિજય પટેલ પોલીસ કાફલા સાથે પહુંચ્યા, કચ્છના નાના રણમાં 31 ગામોનાં અગરિયાઓને કર્યુ રેસ્ક્યુ, રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વરગામોમાં કર્યુ રેસ્ક્યુ, મોટી સંખ્યામાં અગરિયાઓને કર્યા રેસ્ક્યુ, SP સાથે વન વિભાગ તેમજ UGVCLની ટીમ જોડાઈ, રાજુસરાગામે અગરિયાઓ સાથે અધિકારીઓએ કરી મિટીંગ

Car care tips/ચોમસુ,તોફાન અને વરસાદ નહિ બગાડી શકે તમારી કાર, જાણો આ 5 ટ્રિક્સ

ahmedabad rain

અમદાવાદમાં વરસાદ/અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Rathyatra

જગતના નાથનુ થશે મામેરુ/જગતના નાથનુ થશે મામેરુ , મામેરા દર્શન અને શોભાયાત્રા માટે મેઘાણી નગરમાં યજમાન દ્વારા તડામાર તૈયારીઓ

Breaking News/દ્વારકા પ્રાંત અધિકારીની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત, સંભવિત વાવઝોડાને લઈને આપી પ્રાંત અધિકારીએ માહિતી, આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડી શકે: પ્રાંત અધિકારી, ભાવિકો માટે બે દિવસ દ્વારકાધીશ મંદિર રહેશે બંધ: પ્રાંત અધિકારી, મંદિરની અંદર ઠાકોરજીના તમામ કાર્યક્રમ યથાવત રહેશે, તકેદારીના ભાગ રૂપે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ: પ્રાંત અધિકારી, પ્રવસીઓ બે દિવસ દ્વારકા તરફનો પ્રવાસ ટાળે: SDM, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રવાસ ટાળવા વિનંતી

Breaking News/મોસાળ સરસપુરમાં આજે મામેરા દર્શન, સરસપુર રણછોડ મંદિર ખાતે આજે મહા ઉત્સવ, ભગવાન જગન્નાથના મામેરાનાં દુર્લભ દર્શન, મોસાળમાં ભાણેજને લડાવાશે લાડ, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના મામેરાના દર્શન, યજમાન ઘનશ્યામ પટેલ કરશે ભગવાનનું મામેરુ, મામેરા દર્શન માટે ભક્તોની ભારે ભીડ, ‘જય રણછોડ – માખણ ચોર’ના નાદથી ગુંજ્યું સરસપુર, ભાગવાનને સોનાના આભૂષણો, વાઘા અને મહાભોગ ધરાવાશે, વિવિધ ભજન મંડળીઓ દ્વારા કરાઈ રહયા છે ભજન કીર્તન, સાંજે 5 વાગે ભક્તોનાં દર્શનાર્થે ખુલ્લું મુકાશે મામેરુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy