Breaking News/સુરત: વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે તૈયારી શરૂ, ભાજપ કાર્યાલય ખાતે ફૂડ પેકેટ તૈયાર, ફૂટ પેકેટમાં સુખડી, ચવાણું આપવામાં આવશે, 2000 કિલો સુખડી, 2000 કિલો ચવાણું તૈયાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષની સૂચનાનું તાત્કાલિક પાલન, અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂટ પેકેટ મોકલવામાં આવશે, જામનગર, દ્વારકા સહીતના ગામમાં આપશે ફૂટ પેકેટ, કચ્છમાં પણ ફૂટ પેકેટ આપવામાં આવશે
Breaking News/બિપોરજોય વાવાઝોડાના કારણે TAT(S) પરીક્ષા મોકૂફ, શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) પરીક્ષા મોકૂફ, 18 જુને લેવાનારી TAT(S) પરીક્ષા હાલ પૂરતી મોકૂફ, TAT(S) પરીક્ષા હવે 25 જૂનના રોજ લેવામાં આવશે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરી આપી માહિતી
Breaking News/પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, વાવાઝોડાને ધ્યાનમાં રાખી TAT પરીક્ષા પાછી ઠેલવા જણાવ્યું, 4 મે ના રોજ લેવાયેલ પરીક્ષાનું આજે પરિણામ થયું છે જાહેર, પાસ થયેલ ઉમેદવારની મુખ્ય લેખિત પરિક્ષા 18 જૂને યોજાનાર છે, વાવાઝોડાની અસરને કારણે કેટલાક વાહન વ્યવહાર બંધ કરાયા છે, વાહન વ્યવહાર બંધ હોવાથી ઉમેદવારોને મુશ્કેલી નડી શકે છે, વાવાઝોડા બાદ પરીક્ષા લેવાય તે માટે કરી રજુવાત
Breaking News/મહુધાના વાસણા સુરજપુરામાં ઝાડની ડાળી પડતા એકનું મોત, ભારે પવનને કારણે ઝાડની ડાળી પડતા એક વ્યક્તિનું મોત, હેરંજ ગામના ગામના રામાભાઈ ચૌહાણનું નિપજ્યું મોત, મિત્રની દીકરીના ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા હતા, પરિવાર સાથે લીંબડા નીચે ચા-પાણી કરવા બેઠા હતા, અચાનક લીમડાની ડાળ તૂટી પડતાં થયા હતા ઇજાગ્રસ્ત, સારવાર મળે તે પહેલા જ નીપજ્યું રામાભાઇનું મોત, મૃતદેહને પોસ્ટોર્ટમ માટે અલીણા પીએચસી ખાતે ખસેડાયું
કોમેડિયનની કરૂણકથા/કપિલ શર્મા શોના આ કોમેડિયને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ગર્લફ્રેન્ડે પોલીસને કહ્યું- ‘મરવા દો તેને, હું છોડવાની જ હતી’
Breaking News/સંભવિત વાવાઝોડા પૂર્વે નુકશાનીના દ્રશ્યો, દ્વારકાના રૂપેણ બંદરના દરિયા નજીક નુકશાની, ફિશિરિસ વિભાગનો નાનો બંધ ટાવર ધરાશાયી, દરિયા નજીકના કાચા મકાનોની દીવાલો પણ તૂટી, ભારે પવન અને વરસાદને લીધે નુકશાન
Breaking News/બિપોરજોય વાવાઝોડાને લઇને NDRF એલર્ટ, NDRFની વધુ ટીમ કચ્છમાં ડિપ્લોઇ, 2 ટીમ રાજકોટથી કચ્છ મોકલવામાં આવી, ગાંધીનગરની રીઝર્વ ટીમ રાજકોટ મોકલાઈ, કચ્છ જીલ્લામાં કુલ 6 ટીમો સ્ટેન્ડબાય, 15 NDRF ટીમો ગુજરાત બહાર એલર્ટ, 5 ભટીંડા, 10 અન્નુકુલામમા રીઝર્વ રખાઈ
Breaking News/શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા નલિયા, નલિયામાં સ્થળાંતર કરેલા લોકો સાથે કરી મુલાકાત, નલિયાના 25 ગામોનું કરવામાં આવ્યું સ્થળાંતર, સ્થળાંતરની જગ્યાએ મેડિકલ ટીમ હાજર, નાના બાળકોને માટે દૂધની વ્યવસ્થા કરાઇ
Breaking News/બિપોરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથમાં, ગીર સોમનાથના દરિયાકાંઠે ફૂંકાયો ભારે પવન, પવન ફૂંકાવવાની સાથે વરસાદી ઝાપટા પડ્યા, જિલ્લાના 6 તાલુકામાં 45-55 કિમીની ઝડપે ફૂંકાયો પવન, 9 જેટલા કાચા મકાનો ઝુંપડાઓ ક્ષતિગ્રસ્ત બન્યા, 625 લોકોનું સેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયુ, સોમનાથ મંદિરે ભક્તોને પ્રત્યક્ષ દર્શન ન આવવા કરી અપીલ, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી અપીલ, ઓનલાઈન મહાદેવના દર્શન કરવા વિનંતી કરાઈ
Breaking News/રાજકોટના ઉપલેટાથી દરિયાકાંઠાની ST બંધ, વાવઝોડાને લઈ એસ ટી તંત્રનો મહત્વનો નિર્ણય, દરિયા કાઠાની એસ ટીની તમામ ટ્રીપો રદ્દ કરાઇ, સલામતીને ધ્યાનમાં રાખી અને તંત્રનો નિર્ણય, ઓખા વેરાવળ બગદાણા તરફની બસો સ્થગિત, કુલ 16 જેટલા રૂટને સ્થગિત કરવામાં આવ્યા