Breaking News/બિપોરજોય વાવાઝોડાને લઈ AMC સજ્જ, AMC એ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, AMC એ કંટ્રોલ રૂમનો નંબર જાહેર કર્યો, દરેક ઝોનલ ઓફીસ પર કંટ્રોલ રૂમ શરૂ, વાવાઝોડાને લઈ સતત AMC વોચ રાખે છે, આવતીકાલે સાંજે માંડવી લેન્ડફોલ થશે, અમદાવાદમાં પણ વરસાદ રહેશે જેથી AMC સજ્જ, AMCએ હેલ્પ લાઇન નંબર શરૂ કર્યો, 9878355303 નંબર પર ફરિયાદ કરી શકાશે, વરસાદ પડે તો પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, કંટ્રોલ રૂમમાં સતત મોનીટરીંગ કરાયું, અન્ય લોકોની તરત ફરિયાદ સાથે નિકાલ કરાશે
Breaking News/દ્વારકામાં ભડકેશ્વર મહાદેવનો દરિયો બન્યો તોફાની, અંકિલાના કિરીટ ગણાત્રાની સતર્કતા કામ આવી, ભડકેશ્વર મહાદેવ પાસે દંપતિનો જીવ બચ્યો, દરિયાના મોંજા ખેંચી જાય તે પહેલા જીવ બચ્યો, તોફાની દરિયા પાસે દંપતિ સેલ્ફી લઇ રહ્યું હતું, કિરીટ ગણાત્રાનું ધ્યાન જતાં તેમને ખસી જવા કહ્યું, દંપતિ જગ્યા પરથી ખસતાં જ દરિયામાં ખેચાતા બચ્યા
Breaking News/ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન, વાવાઝોડાના સાવચેતીના પગલાં અંગે નિવેદન, વાવાઝોની આપદા માટે સરકાર અને સંગઠનોનું તંત્ર સજ્જ, વહીવટી તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા કરી અપીલ, PM સતત ગુજરાતની પરિસ્થિતિ અંગે ચિંતિત, BJPના પ્રત્યેક સંગઠન દરેક જિલ્લામાં થયુ ધમધમતું, નાસ્તો સહિતની તમામ ચીજ વસ્તુની કીટ તૈયાર, BJPનું ડોક્ટર સેલ પણ સેવા માટે સંપૂર્ણ તૈયાર
Breaking News/રાજ્યમાં કુલ 47,113 લોકોનું કરાયું સ્થળાંતર, જૂનાગઢમાંથી 4,462 લોકોનું સ્થળાંતર, કચ્છમાંથી 17,739 લોકોનું સ્થળાંતર, જામનગરમાંથી 8,542 લોકોનું સ્થળાંતર, પોરબંદરમાંથી 3,469 લોકોનું સ્થળાંતર, દ્વારકામાંથી 4,863 લોકોનું સ્થળાંતર, મોરબીમાંથી 1,936 લોકોનું સ્થળાંતર, રાજકોટમાંથી 4,497 લોકોનું સ્થળાંતર, 369 સગર્ભા મહિલાઓનું કરાયું સ્થળાંતર
Breaking News/સુરત:ભારે પવનના કારણે મિલની ચીમની ધરાસાઇ, કડોદરામાં ચીમની ધરાશાઇ થતાં 5 લોકો ઘાયલ, મકાન નજીક રમતા બાળકો સહિત 5 લોકો ઇજાગ્રસ્ત, ચારથી પણ વધુ મકાનોને ભારે નુકશાન થયું, પવનને પગલે મિલની ચીમની એકાએક પડી, મિલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો, પોલીસ અને સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું, 5 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા, પોલીસે મિલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી
Breaking News/દ્વારકામાં સંકટને પહોંચી વળવા તંત્ર તૈયાર, આર્મીના જવાનો પહોંચ્યા દ્વારકા, આર્મીના જવાનો મેડિકલ સાધનો સાથે પહોંચ્યા, કચ્છમાં વાવાઝોડાને પગલે 24 કલાક કંટ્રોલ રૂમ, જામનગરથી 78 જવાનોની ટીમને દ્વારકા મોકલાઈ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો દ્વારકામાં તૈનાત
Breaking News/રાજ્ય સરકારે 5 108 એમ્બ્યુલન્સ મોકલી દ્વારકા, દ્વારકા જિલ્લામાં કુલ 16 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય, સાવચેતીના ભાગરૂપે વધુ એમ્બ્યુલન્સ મોકલી, રાજ્ય સરકારે 5 108 એમ્બ્યુલન્સ મોકલી દ્વારકા, દ્વારકા જિલ્લામાં કુલ 16 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય
Breaking News/જામનગરથી મુંબઈની ફ્લાઇટ બંધ, સંભવિત વાવાઝોડાને પગલે ફ્લાઇટ બંધ, જામનગર-મુંબઇ વચ્ચેની એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, સંભવિત વાવાઝોડાની આંશિક અસર ફ્લાઇટ પર પડી
Breaking News/ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક, CM પહોંચ્યા સ્ટેટ કંટ્રોલ રૂમમાં, વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા, સ્થળાંતર મુદ્દે પણ CMએ લીધી માહિતી, રાહત બચાવ કામગીરી અંગે મેળવી માહિતી, મુખ્ય સચિવ રાજકુમાર પણ પહોંચ્યા સ્ટેટ કંટ્રોલ, CM સચિવ અવંતિકા સિંઘ પહોંચ્યા કંટ્રોલ રૂમ
Breaking News/રાજકોટઃ શાપર, વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ રહેશે બંધ, બિપોરજોય વાવાઝોડાને લઈને ઇન્ડસ્ટ્રીઝ બંધ, બે દિવસ માટે ઉદ્યોગો રહેશે બંધ, અંદાજિત દોઢ લાખ શ્રમિકોને બે દિવસની રજા, શાપર, વેરાવળના 3000થી વધુ એકમો બે દિવસ બંધ