Breaking News/ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક, CM પહોંચ્યા સ્ટેટ કંટ્રોલ રૂમમાં, વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા, સ્થળાંતર મુદ્દે પણ CMએ લીધી માહિતી, રાહત બચાવ કામગીરી અંગે મેળવી માહિતી, મુખ્ય સચિવ રાજકુમાર પણ પહોંચ્યા સ્ટેટ કંટ્રોલ, CM સચિવ અવંતિકા સિંઘ પહોંચ્યા કંટ્રોલ રૂમ

Breaking News