Breaking News/
રાજકોટઃ શાપર, વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ રહેશે બંધ, બિપોરજોય વાવાઝોડાને લઈને ઇન્ડસ્ટ્રીઝ બંધ, બે દિવસ માટે ઉદ્યોગો રહેશે બંધ, અંદાજિત દોઢ લાખ શ્રમિકોને બે દિવસની રજા, શાપર, વેરાવળના 3000થી વધુ એકમો બે દિવસ બંધ
