Breaking News/ દ્વારકાઃ ગૃહ રાજ્યમંત્રી બંદરની મુલાકાતે, વાવાઝોડા વચ્ચે બંદરની મુલાકાતે, હર્ષ સંઘવીએ તોફાની પવનોની સ્થિતિ વચ્ચે બંદરની મુલાકાતે, નાવદ્રાગામ તથા બંદરની મુલાકાત લઈને કરી સમીક્ષા, પ્રાથમિક શાળામાં ઊભા કરાયેલા છે આશ્રયસ્થાન, સ્થળાંતરીત લોકોના ખબર અંતર પૂછ્યા, તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની આપી ખાતરી, આશ્રયસ્થાનમાં 90થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે

Breaking News