Breaking News/ રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન, દ્વારકા 60 કિમીની પવનની સ્પીડ છે, 540 વૃક્ષો ધરાશાઈ થયા છે, 940 ગામમાં વીજપોલ પડી ગયા છે, 10 જિલ્લામાં અનેક ગામોમાં વીજ પુરવઠો ફરી ચાલુ, કુલ 23 પશુના મૃત્યુ થયા છે, ઘાયલ થયેલા વ્યક્તિની સંખ્યા 22 છે, અનેક રોડ સસ્તા પર વૃક્ષો ધરાસાયી, NDRF દ્વારા રોડ સસ્તાચાલુ કરવાની કામગીરી શરૂ, દ.રાજસ્થાન બાજુ વાવાઝોડું આગળ વધી રહ્યુ છે, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ વધુ પડશે, આજે વાવાઝોડું થોડું શાંત પડશે

Breaking News