Breaking News/
બિપોરજોય વાવઝોડુ જખૌ પોર્ટ પર લેન્ડફોલ, ભારે હવા અને ધોધમાર વરસાદ, પવનની ગતિમાં પણ ભારે વધારો, નલિયા હાઇવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાસાયી, આગામી 48 કલાક અતિ ભારે વરસાદની શક્યતા
