Breaking News/ સુરેન્દ્રનગરઃ બિપોરજોય વાવાઝોડા લઈ ભારે નુકસાન, જિલ્લામાં 100થી વધુ PGVCLના વિજપોલ ધરાશાયી, શહેરી વિસ્તારમાં 28 વીજપોલ, 1 ટીસી ધરાશાયી, લીંબડી તાલુકાના 20 વીજપોલ ધરાશાયી, ધ્રાંગધ્રામાં 57 વીજપોલ, 1 ટીસી ધરાશાયી, નાના મોટાં વૃક્ષો પણ ધરાશાયી, PGVCLની ટીમ દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરી

Breaking News