Breaking News/પોરબંદર જિલ્લામાં એસટીના તમામ રૂટ શરૂ, જિલ્લાના તમામ માર્ગો ચાલુ કરવામાં આવ્યા, 100 વધુ માર્ગો પર ઝાડ પડ્યા હતા, તંત્રએ ગઈકાલે જ માર્ગો પરની અડચણો દૂર કરી, રોડ- રસ્તા શરૂ કરી દીધા હતા
Breaking News/અમિત શાહ પહોંચ્યા કચ્છના અસરગ્રસ્ત વિસ્તારમાં, કચ્છની સ્થિતિનું કરી રહ્યા છે હવાઈ નિરિક્ષણ, વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાનું હવાઈ નિરીક્ષણ, અમિત શાહ સાથે CM પણ હાજર, માંડવીમાં અસરગ્રસ્તોની લીધી મુલાકાત, હોસ્પિટલમાં અસરગ્રસ્તોને મળ્યા અમિત શાહ
Breaking News/અમિત શાહ પહોંચ્યા કચ્છના માંડવી ખાતે, માંડવીમાં અસરગ્રસ્તોની લીધી મુલાકાત, અમિત શાહ સાથે CM પણ હાજર, હોસ્પિટલમાં અસરગ્રસ્તોને મળ્યા અમિત શાહ, અબડાસાની સ્થિતિનું હવાઈ નિરિક્ષણ કરશે
Breaking News/જૂનાગઢ: દરગાહ હટાવવાની નોટિસ મળતાં જ તોફાન, મનપા દ્વારા મજેવડી ગેટ પાસે આપી હતી નોટીસ, 500ના ટોળાએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવી, DySP સહિત 5 ઇજાગ્રસ્ત, 174 રાઉન્ડ અપ, કોલ ડિટેઇલ કઢાવીને તપાસ કરવામાં આવશે: SP, ઘટનામાં એક સામાન્ય વ્યક્તિનું મોત: SP
Breaking News/રાજ્યના 81 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ, સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 4 કલાકમાં 5 ઇંચ વરસાદ, રાધનપુર 4.5 ઇંચ વરસાદ, પાલનપુર. 3 ઇંચ વરસાદ, 10 તાલુકામાં 2થી 3 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ, 57 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6થી બપોરે 12 સુધીનો વરસાદ
Breaking News/ગાંધીનગરમાં 7 અધિકારીઓને અપાયા પ્રમોશન, વર્ગ 1 સિનિયર સ્કેલના અપાયા પ્રમોશન, મંત્રીઓના સ્ટાફમાં અંગત સચિવને અપાયું પ્રમોશન, મંત્રીઓના સ્ટાફને મદદનીશને પણ અપાયું પ્રમોશન
Breaking News/રાજકોટઃ મ.ન.પા.ની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, બેઠકમાં 20 દરખાસ્ત આવી મુકવામાં, 20 દરખાસ્ત પૈકી 14 દરખાસ્તને મળી મંજૂરી, રૂ. 11 કરોડથી વધુ રકમના કામોને બહાલી મળી, રૂ. 5 કરોડથી વધુ ખર્ચ રોડ-રસ્તાઓ માટે મંજૂર, સાઇબાબ સર્કલથી સ્વાતિ પાર્ક સોસાયટીના રોડના કામ કરાશે, 24 મીટરના રોડ આવશે તૈયાર કરવામાં, વોર્ડ 15માં નવી આંગણવાડી કરવામાં આવશે નિર્માણ, અંદાજિત 44 લાખના ખર્ચે બનશે નવી આંગણવાડી
Breaking News/દેવગઢ બારીઆ: વાવાઝોડાની બીજા દિવસે પણ અસર, વહેલી સવારથી જ નગરમાં વાદળછાયુ વાતાવરણ, તાલુકાનાં અનેક ગામોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા, વાતાવરણમા પલટો આવતાં ઠંડક પ્રસરી
Breaking News/સાબરકાંઠા: ઇડરમાં એક સાથે 11 દુકાનોના તાળા તૂટ્યા, ગઠિયાઓએ વાવાઝોડાનો લીધો લાભ, ઇડરના બાલાજી કોમ્પલેક્સ પાછળ 11 દુકાનો ટાર્ગેટ, ઓન. માલસામાન, કુરિયર, ટ્રાન્સપોર્ટની દુકાનો તૂટી, કુરિયરની દુકાનમાંથી રોકડ 1 લાખથી વધુની ચોરી, શટર, કેમેરાની તોડફોડ કરી ચોરીનો આપ્યો અંજામ, CCTV કેમેરા અને ડીવીઆર પણ ચોરી, પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી
Breaking News/સુરેન્દ્રનગર જિલ્લામાં 60 પોલીસ કર્મીઓની બદલી, જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો, SPએ 60 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા, પોલીસ કર્મીઓમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ