Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Banaskantha

Weather Update/વાવાઝોડા બાદ બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

Man Ki Baat

PM Modi Man ki Baat/બિપરજોયથી લઈને ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી સુધી, વાંચો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું

MQ 9B Drone

મંતવ્ય વિશેષ/PM નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા સશસ્ત્ર ડ્રોન MQ-9 પ્રિડેટરની ખરીદીને અપાઈ મંજૂરી

Adipurush

મંતવ્ય વિશેષ/આદિપુરુષ પર વિવાદ, પહેલા જાણો કે કોણ હતા ભગવાન રામ!

Accident/હિંમતનગર-ધનસુરા હાઇવે પર રસ્તાઓ પર હજારો ટનની શીલાઓ પડી

Breaking News/જૂનાગઢઃ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો, 31 શખ્સો સામે નામ જોગ ફરિયાદ, 500થી વધુ લોકોના ટોળા સામે પણ ફરિયાદ, 302, રાયોટીંગ સહિતની કલમો ઉમેરાઈ, ઈજાગ્રસ્ત PSI બન્યા ફરિયાદી, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત યથાવત, સકમંદની પૂછપરછ શરૂ

Breaking News/અંજારના ધારાસભ્યે અધિકારીઓની કરી બેઠક, ધારાસભ્ય ત્રિકમ છાંગા વિસ્તારો પણ લીધી મુલાકાત, ન.પા.ની ટીમ અને સર્વે કર્મચારીઓને સાથે કરી બેઠક, જેટલું બને એટલું ઝડપી વીજપોલ કામ કરાશે, PGVCL દ્વારા ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે, વીજ પુરવઠો શક્ય હોય તેટલી વહેલી તકે ચાલુ કરાશે, ધારાસભ્ય દ્વારા સમગ્ર અંજાર વિસ્તારમાં મુલાકાત લીધી

Breaking News/અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મકાન ધરાશાયી, સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મકાન ધરાશાયી, નવા વાસમાં આવેલ જર્જરિત મકાન ધરાશાયી, ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી આરંભાઈ, મકાનના કાટમાળમાં દબાયેલ બે લોકોને બચાવાયા, કાટમાળમાં દબાયેલ એક મહિલાની શોધખોળ શરુ

Breaking News/રાજકોટઃ ન્યારી ડેમમાં નવુ પાણીની આવક, બોરના લેવલમાં થયો વધારો, બોર રિચાર્જ થતા રાહતના સમાચાર, ન્યારી ડેમમાં સીઝનના પહેલા પાણીની આવક થઇ, ડેમમાં 1 ફૂટ પાણી આવતા સપાટી 16 ફૂટ પર પહોંચી, વાવાઝોડામાં નાનામોટા વૃક્ષ પાડવા સામાન્ય નુકસાન

કાલુપુર

Ahmedabad/અમદાવાદ કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy