Breaking News/ રાજકોટઃ ન્યારી ડેમમાં નવુ પાણીની આવક, બોરના લેવલમાં થયો વધારો, બોર રિચાર્જ થતા રાહતના સમાચાર, ન્યારી ડેમમાં સીઝનના પહેલા પાણીની આવક થઇ, ડેમમાં 1 ફૂટ પાણી આવતા સપાટી 16 ફૂટ પર પહોંચી, વાવાઝોડામાં નાનામોટા વૃક્ષ પાડવા સામાન્ય નુકસાન

Breaking News