Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/વડોદરા પારાગામ નજીક આધેડને મગર ખેંચી ગયો, ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી ગયો, નદીના પાણીમાં હાથ ધોવા જતા બની ઘટના, આધેડ સિતપુર વસાહતનો રહીશ, લાલજી વસાવા નામનો આધેડ બન્યો મગરનો ભોગ, વનવિભાગની ટીમો સહિત પોલીસ પણ ઘટના સ્થળે, સ્થાનિકો અનુસાર નદીમાં 3 જેટલા મગર હોવાનું અનુમાન, હજુ પણ આધેડની શોધખોળ ચાલુ

Breaking News/વડોદરા જિલ્લાના એસઓજીને મળી મોટી સફળતા, વેમાલીગામમાં 2200 કિલો પોષડોડા ઝડપાયા, પોશડોડા સહિત ટ્રક અને વાહન ચાલકની ધરપકડ, RJ27 GB3135 નંબરના વાહનમાંથી મળ્યો મુદ્દામાલ, એસઓજીએ મંજુસર પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી, 68 લાખની કિંમતના પોષડોડા ઝડપાયા, 80 લાખનો મુદ્દામાલ સહિત આરોપીને ઝડપ્યો

Breaking News/દ્વારકામાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર, દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, 12થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, ગોમતીઘાત પર પાણી ફર્યા, પોલીસ દ્વારા લોકોને અવરજવર ન કરવા અપીલ

Breaking News/છોટાઉદેપુર: ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઈક સવાર બેના મોત, છોટાઉદેપુર-અલીરાજપુર હાઇવે પર થયો અકસ્માત, મૃતકો મ.પ્રના ફળિયામહુ ગામના હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે, ટ્રક ચાલક છોટાઉદેપુર પોલીસ મથકે થયો હાજર

Breaking News/જામનગરમાં વાવાઝોડા સાથે વરસાદી વાતાવરણ, વરસાદ સાથે ફૂંકાયો ભારે પવન, સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની આપી હતી આગાહી, આકાશમાં દેખાયા ઇન્દ્રધનુષના દ્રશ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Breaking News/વલસાડમાં પવન ફૂંકાતા વૃક્ષ થયા ધરાશાયી, બેચરરોડ પર વૃક્ષ ભારે પવનને લઈ વૃક્ષ ધરાશાયી, બાઇક લઇને જતા વૃક્ષ બાઇક સવાર પર પડ્યુ, વૃક્ષ પડતા બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત, સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા

Breaking News/જેતપુરમાં તંત્રએ ગેરકાયદેસર ધોલાઈ ઘાત તોડ્યા, મામલતદાર, GPCB, PGVCL સહિત 6 ટિમો હાજર, તંત્ર દ્વારા ગેરકાયદેસર ઘાટ સામે દ્રાઈવ, પોલીસ બંદોબસ્ત સાથે રાખી તંત્રએ કરી કાર્યવાહી, ધોલાઇ ઘાટ તોડી પાડવાની કામગીરી, ધોલાઈ ઘાટ દ્વારા પ્રદુષણ ફેલાવામાં આવતું હતું

Breaking News/સુરત:વાવાઝોડાને લઈ સરકાર એલર્ટ મોડમાં, વાવાઝોડાને પગલે તાકીદે બેઠક બોલવાઇ, સુવાલીના ગામમાં પહોંચ્યા મંત્રી, મંત્રી મુકેશ પટેલ, MLA સંદીપ દેસાઈ પહોંચ્યા, વાવાઝોડા સામે સતર્ક રહેવા લોકોને સૂચના અપાઇ, તલાટી અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી, તકેદારીના પગલાં લેવા સૂચન કર્યું, મંત્રી દ્વારા ગામની મુલાકાત કરવામાં આવી, સુરત જિલ્લાના 42 ગામો એલર્ટ મોડ પર, DDO સહીતના અધિકારીઓ હાજર

Breaking News/મહીસાગર:દલિત યુવાનની હત્યાનો મામલો, હોટલ માલિક અમિત પટેલની અટકાયત, અન્ય એક વ્યક્તિની પોલીસે કરી અટકાયત, મહીસાગર એસપી પહોંચ્યા ઘટના સ્થળે

Breaking News/હવામાન વિભાગની આગાહી, થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, સૌરાષ્ટ્ર કચ્છ પવન ગતિ તેજ રહેશે, સૌરાષ્ટ્ર 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે, માછીમારો દરિયો ન ખેડવા સૂચના, પોરબંદરથી 600 કિલોમીટર દૂર, 24 કલાક બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, 12 જૂનથી વરસાદ વધવાની શકયતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy