Breaking News/ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં, ગુજરાત યુનિવર્સિટી બન્યુ દારૂનો અડડૉ, ગુજ.યુનિ ખુલ્લે આમ પીવાઈ રહ્યો છે દારૂ, વિદ્યાના મંદિરમાં દારૂની મહેફિલ, યુનિવર્સિટીના સરકારી ક્વોટરમાં દારૂ પાર્ટી, યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડએ કરી દારૂ પાર્ટી, દારૂનો ગ્લાસ અને ડાન્સ કરતો વીડિયો વાયરલ
Breaking News/અમરેલી: કોસ્ટગાર્ડની ટીમો એક્સન મોડમાં, વાવાઝોડુ વધતાં કોસ્ટગાર્ડનું હવાઇ નિરીક્ષણ, વિમાન મારફતે ખાનગી રાહે પેટ્રોલિંગ શરૂ, શિયાળ બેટ જાફરાબાદ પોર્ટ પર નિરીક્ષણ
Breaking News/વડોદરા:આંગણવાડીના બાળકો કુપોષિત, આંગણવાડીમાં પોષણ યુક્ત આહાર નહીં, કોરાના કાળથી પોષણ યુકત આહાર બંધ, તલ, સીંગદાણાના લાડુ, દૂધ કરાયા છે બંધ, 400 બાળકો અતિ કુપોષિત હોવાની માહિતી, દાળ ભાત અને ચણા જ આપવામાં આવે છે :-વાલી
Breaking News/પોરબંદરમાં આતંકી મોડયુલનો પર્દાફાશ, આતંકીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો, આરોપીને પોરબંદર કોર્ટમાં રજૂ કરાશે, આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરાયો, વાંધાજનક પુસ્તકો સહિતની સામગ્રી કબ્જે
Breaking News/દ્વારકા: શિવરાજપુર બિચ પ્રવાસીઓ માટે બંધ, બીપરજોય વાવાઝોડાના કારણે તંત્રનો નિર્ણય, દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા અપીલ, દેવભૂમિ જિલ્લા વહીવતી તંત્ર એલર્ટ બન્યું
Breaking News/જામનગર:હાપા APMCનો નિર્ણય, વાવાઝોડાને પગલે લેવાયો નિર્ણય, તમામ જણસોની આવક બંધ, આવતીકાલ સાંજે 5 વાગ્યાથી આવક બંધ, ખેડૂતો અને વેપારીઓને કરાઈ જાણ
Breaking News/ઉના:તંત્રની ગંભીર બેદરકારી આવી સામે, અહેમદપુર માંડવી બીચ પર પ્રવાસીઓની ભીડ, પ્રવાસીઓ લઇ રહ્યા છે દરિયામાં નહાવાની મજા, પ્રવાસીઓ સેલ્ફીની મજા લેતા પણ દેખાયા