Breaking News/
ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં, ગુજરાત યુનિવર્સિટી બન્યુ દારૂનો અડડૉ, ગુજ.યુનિ ખુલ્લે આમ પીવાઈ રહ્યો છે દારૂ, વિદ્યાના મંદિરમાં દારૂની મહેફિલ, યુનિવર્સિટીના સરકારી ક્વોટરમાં દારૂ પાર્ટી, યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડએ કરી દારૂ પાર્ટી, દારૂનો ગ્લાસ અને ડાન્સ કરતો વીડિયો વાયરલ
