Breaking News/પાલનપુરના એસટી પોર્ટ પરથી ચાર લાખની ચોરી, ખેડૂતના ચાર લાખ રૂપિયાની થઇ ચોરી, ઇસમ કાચ તોડી રૂપિયા ભરેલી થેલો લઈ ફરાર, રૂપપુરાના મેઘરાજભાઇ પટેલના રૂપિયા ચોરાયા, DYSP સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
Breaking News/સંઘપ્રદેશ દમણમાં આગાહીના પગલે તંત્ર સતર્ક, દમણમાં દરિયામાં મોટી ભરતી, દરિયામાં ઊંચા તોતિંગ મોજાં ઉછળ્યા, સુંદર લાગતો દમણનો દરિયો બન્યો ડરામણો, પર્યટકોને દરિયા કિનારાથી દુર રહેવા સૂચના
Breaking News/સુરતમાં દારૂડિયાઓ ભાન ભૂલ્યા, સુરતના ઉધનામાં બેરોકટોક દારૂનો વેપલો, દારૂ પી દારૂડિયાઓ જાહેરમાં સૂઇ રહ્યા છે, લુહાર ફરિયાની મહિલાઓની છેડતીનો પણ આક્ષેપ, પોલીસ કોઈ નક્કર પગલાં ન લેતી હોવાના આક્ષેપ, આવા અનેક વીડિયો સામે આવ્યા છે
Breaking News/અમદાવાદઃ ઓઢવના ગણેશ નાગરમાં ભુવો પડ્યો, પંદર ફૂટથી જેટલો ઉંડો ભુવો પડ્યો, દસ દિવસ પહેલા જ આ રોડ બનાવ્યો હતો, શહેરમા 20મોં ભુવો ઉનાળાની સીઝનમાં પડ્યો
Breaking News/દ્વારકાના દરિયામાં બે સ્થાનિકો ડૂબ્યા, સ્થાનિક માછીમારોએ એક બચાવ્યો, એક વ્યક્તિ દરિયામાં લાપતા, દ્વારકાના સ્થાનિક હોય એવી ચર્ચા, એક યુવાનની સ્થાનિક માછીમારો શોધખોળ ચાલુ
Breaking News/ખેડાઃ ડાકોરમાં નવો બ્રિજ જર્જરિત થયો, બ્રીજનું કામ હોવા છતા પોપડા પડ્યા, પોપડા પડતા લોકોનો આબાદ બચાવ, હલકી ગુણવત્તાનું કામ થયુ હોવોનું લોકોનો આક્ષેપ
New Daya Bhabhi Entry/વિવાદો વચ્ચે ‘તારક મહેતા…’માં નવી દયા બેનની એન્ટ્રી થશે? અભિનેત્રીએ પોતે જ કહ્યું સત્ય!
Breaking News/દ્વારકાઃ મીઠાપુરમાં વિધર્મી શખ્સ દ્વારા દુષ્કર્મ, સગીર સાથે વારંવાર કર્યુ હતુ દુષ્કર્મ, ગર્ભપાત માટે અલગ અલગ હોસ્પિટલમા લઇ ગયા, પરીવારજનોને મારી નાખવાની આપી ધમકી, પોલીસે 4 આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરી દાખલ, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ