Breaking News/સુરતઃ બે બાંગ્લાદેશી યુવતીઓ ફરાર, નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ યુવતીઓ, રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ બંને યુવતીઓ, સ્પામાંથી રેસ્ક્યુ કરી યુવતી મોકલવાની હતી બાંગ્લાદેશ, બાંગ્લાદેશ ડિપોર્ટ કરે તે પહેલા જ યુવતીઓ ફરાર, બુધવારે બપોરે ફરાર થઈ હતી બંને યુવતીઓ, ગૃહની અન્ય યુવતીઓને જમવા માટે લઈ જવાઈ હતી, બંને યુવતીઓએ ભૂખ ન હોવાનું કહી રૂમમાં જ રહી, અન્ય યુવતીઓ પરત ફરે તે પહેલા બન્ને થયા ફરાર
Breaking News/વાવાઝોડા સામે વહીવટી તંત્ર સજ્જ, અમરેલી જિ.કલેકટર અજય દહીયાનું નિવેદન, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તમામ તૈયારીમાં, દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ મોડમાં, 12 તારીખ સુધીમાં પવનની સ્પીડ 55 સુધી થશે, પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટી તંત્ર રાખી રહ્યા છે નજર, દરિયા કિનારે સીધી નજર રાખી રહ્યા છે, વાવાઝોડા સામે જિલ્લા તંત્રીની પુરી તૈયારીઓ છે
Breaking News/થન્ડર સ્ટોમને લઇને આગાહી, હવામાન વિભાગે કરી આગાહી, થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, અમદાવાદ, ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે, વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર, દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે, 130 કિમિ ઝડપે ફૂંકાઈ રહ્યા છે પવન, રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે
Breaking News/હવામાન વિભાગની આગાહી, આજે કેરળમાં ચોમાસાનું આગમન, આગામી 48 કલાકમાં પુરા કેરળમાં ચોમાસુ બેસશે, ચોમાસુ આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ
Breaking News/અમરેલીઃ રાંઢિયા ગામે પારિવારિક ખૂની ખેલ ખેલાયો, કાકાજી સસરા દ્વારા ભત્રીજા વહુ ઉપર છરી વડે હુમલો, ભત્રીજા વહુનું ધટના સ્થળે મોત નિપજ્યું, મોત થતા મામલો હત્યામાં પલટાયો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, વહુની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો, પોતે જાતે છરી મારીને આપઘાતનો કર્યો પ્રયાસ, ઇજાગ્રસ્ત કાકાજી સસરા અમરેલી સારવારમાં ખસેડાયા, કૌટુંબિક કારણોસર થયેલ માથાકૂટ હત્યામાં પલટાઇ
Breaking News/જામનગરઃ કાલાવડમાં રક્ષક જ બન્યા ભક્ષક, મંજૂરી વગર જેટકો દ્વારા કામ કરતા હોવાની ફરિયાદ, જેટકોનું કામ અટકાવવા જતા ખેડૂતને મળી ધમકી, ખેડૂતને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ, જેટકોએ પોલીસને રૂપિયા આપી માર્યાનો આક્ષેપ, ખેડૂત અને તેના ભત્રીજાને નિર્દય પોલીસે માર્યો માર, માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરાયાના આક્ષેપ, એસપીએ તપાસ કરવાના આદેશ આપ્યા અહેવાલ, એક ખેડૂતને 8 જેટલા પોલિસકર્મીઓએ માર્યો માર, ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો
Breaking News/જામનગરઃ મહિલા ITI ના સમ્પ રૂમમાં લાગી આગ, મનપાની ફાયર ટીમે આગને લીધી કાબુમાં, એક ફાયર ફાઇટરે મેળવ્યો આગ પર કાબૂ, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ