Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
pooja gor in Big Boss

Bigg Boss Ott 2/ટીવીની ‘પ્રતિજ્ઞા’ સલમાન ખાનના શોમાં કરશે એન્ટ્રી, શું સલમાન ખાન….

ગુરુ ગ્રહ

Astro/કુંડળીમાં આ ભાવમાં હોય ગુરુ, તો વ્યક્તિ બને છે પ્રસિદ્ધિ અને ધનવાન, જુઓ તમારા કયા ભાવમાં છે ગુરુ

Breaking News/બરોડા સેન્ટ્રલ કો.ઓ. બેંકના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો, પ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ ખાખરીયાની પસંદગી, સાવલી APMCના ડિરેકટર રહી ચૂક્યા છે રાજુ પટેલ, ઉપ પ્રમુખ તરીકે હેમરાજસિંહ મહારાઉલની પસંદગી, સંખેડા APMCના ડિરેકટર રહી ચૂક્યા છે હેમરાજસિંહ મહારાઉલ, શહેર જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક મનાય છે

Breaking News/બીપરજોય વાવાઝોડા મામલે વડોદરા તંત્ર એલર્ટ, ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓની મળશે બેઠક, બેઠક મળ્યા બાદ નક્કી થશે પ્લાન, NDRFની 12 ટીમો વડોદરાના જરોદમાં સ્ટેન્ડ બાય, બેઠકમાં આદેશ મળ્યા બાદ ટીમો રવાના કરાશે

Breaking News/સુરતઃ 6 વર્ષની દીકરીને આપવામાં આવ્યા ડામ, શ્રમિક પરિવારની દીકરીને આપ્યા ડામ, સાહિલ અને તેની પત્નીએ ડામ આપ્યાનો આક્ષેપ, ગાંજાનું વેચાણ કરતા સાહિલ પર આક્ષેપ, બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ, માતાનો બાળકી અને સાહિલ પર કર્યા આક્ષેપ, ઘણા સમયથી ગાંજાનું અને દારૂનું વેચાણ કર્યાનો આક્ષેપ, પોલીસને જાણ કરાઇ છતાં કોઇ કાર્યવાહી નહીં, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના

Breaking News/બે નપાઓમાં નગર સેવા સદન નિર્માણ માટે ફાળવણી, CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્માણ માટે 3 કરોડ ફાળવ્યા, સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવણી, ‘અ’ અને ‘બ’ વર્ગની નપાને 2 કરોડની સહાય, ‘ક’ અને ‘ડ’ વર્ગની નપાને 1 કરોડની સહાય, બે વર્ષમાં 11 નપાઓને સેવા સદનના બાંધકામ માટે ફાળવ્યા, 11 નપાઓને 13.84 કરોડ રૂપિયા ફાળવાયા, માણાવદર નગરપાલિકાને રૂ. 1 કરોડની સહાય મળશે, વિસનગર નગરપાલિકાને રૂ. 2 કરોડની સહાય મળશે

Breaking News/જામનગરઃ વાવાઝોડાની સ્થિતિ સામે તંત્ર એલર્ટ, સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન, વાવાઝોડાની સ્થિતિ સામે વહીવટી સહિતના પ્રસાસન તૈયાર, જિલ્લાના તમામ માછીમારોને પરત બોલાવી લેવાયા, જિલ્લાના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ, રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો, ત્રણ તાલુકાના 22 ગામડાના લોકોના સ્થળાંતરની તૈયારી, 76 હજાર લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી, NDRF-SDRFની લેવાશે મદદઃ કલેક્ટર

Breaking News/બનાસકાંઠાઃ શિક્ષિકાના પતિએ મચાવ્યો ઉધમ, શિક્ષિકાના પતિએ ચાલુ શાળાએ દારૂ પીને ઉધમ મચાવ્યો, થરાદના પઠામડા ગામની ઘટના, દારૂ પીને શાળામાં બબાલ કરતા એક ઓરડામાં કરી પૂરી દીધો, શાળાનાં અન્ય શિક્ષકે કરી પોલીસને જાણ, શિક્ષકો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો, અજય સુથારની પોલીસે કરી હતી ધરપકડ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

Breaking News/મોરબીમાં બાળકો પતરાના શેડ નીચે બેસવા મજબૂર, સરકારી શાળાના વિદ્યાર્થીઓ ગરમીમાં બેસવા મજબૂર, બોરીયા પાટી વિસ્તારની સરકારી શાળા તોડી પાડી, તોડ્યા બાદ પતરાના શેડ નીચે અભ્યાસની વ્યવસ્થા, જર્જરિત શાળા તોડ્યા બાદ નથી બની નવી શાળા, અઢી મહિનામાં નવી શાળા માટે કશુ કામ કર્યુ નથી !, શિક્ષણની વ્યવસ્થાને લઇને વાલીઓમાં ભારે રોષ

Breaking News/બોટાદઃ 32 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત, અસ્થિર મગજના મહિલાએ કર્યો આપઘાત, બિલ્ડીંગ પરથી કુદી મહિલાનો આપઘાત, માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યાની પ્રા.માહિતી, બોટાદના મહંમદ નગર વિસ્તારની ઘટના, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy