Breaking News/રાજકોટઃ સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગ મામલો, ઘટના બની ત્યારનો વિડીયો આવ્યો સામે, જેના પર ફાયરિંગ થયું તે વ્યક્તિએ પોલીસને આપી બંદૂક, વ્યક્તિએ બંદૂક છુટવી પોલીસને સોંપી હતી, શૌચાલયમાં પ્રવેશને લઇને થઇ હતી માથાકૂટ, યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં કર્યું ફાયરિંગ
Breaking News/સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ઉધના પટેલ નગર હેગડીવાર વસાહતમાં તપાસ, સ્ટેટ મોનીટરીંગ સેલે એક મકાનમાંથી ઝડપ્યો દારૂ, 225 વિદેશી દારૂની બોટલ, 65 લીટર દેશી દારૂ ઝડપ્યો, રાજુ પાટીલ અને અજય રાઠોરેની ધરપકડ કરી, અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા
Breaking News/અમદાવાદઃ દિવાન બલ્લુભાઈ ખાતે ABVP નો વિરોધ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિરોધ, દિવાન બલ્લુભાઈ સ્કૂલની મનમાની, ધો. 9-11ના અન્ય શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મનાઇ, ધો. 9 અને 11ના બાળકોના પ્રવેશ ડોક્યુ. રદ્દ, ધો. 9ના 70 થી 75 વિદ્યાર્થીના પ્રવેશ ડોક્યુ રદ્દ, ધોરણ 11ના 30 બાળકોને પ્રવેશ ડોક્યુમેન્ટ રદ, સ્કૂલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને જ પ્રવેશ, પ્રવેશ માટે 100 જેટલી અરજીઓ પેન્ડિંગ, સીટો ખાલી હોવા છતાં વિધાર્થીઓને ધર્મ ધક્કા, પાલડી વિસ્તારની એકમાત્ર ગ્રાન્ટેડ સ્કૂલ, પ્રવેશનાં મળતા વાલીઓનો વિરોધ, ગુજરાતી મિડિયમ બંધ કરવાનું શાળાનું ષડયંત્ર, ઈંગ્લિશ માધ્યમમાં અપાઈ રહ્યો છે પ્રવેશ
Breaking News/મોરબીમાં 3 સ્થળો પર CGST ટીમનું ઓપરેશન, બેલા રોડ ઉપર આવેલ કારખાનામાં કાર્યવાહી, બેનામી વ્યવહારો અંગેની સઘન તપાસ શરૂ, સીરામિક મેન્યુફેક્ચર અને ટ્રેડર્સમાં સર્ચ ઓપરેશન
Breaking News/રાજકોટઃ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન, કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ મામલે આપ્યું નિવેદન, કરણ સોરઠીયા હાલ કોઈ જ હોદ્દા પર નથી, પૂર્વ કોર્પોરેટર કિરણબેન સોરઠીયાનો પુત્ર છે, પક્ષમાં કોઈ હોદ્દો ન હોવાનું અને ગુનો નોંધાયો, તેથી પક્ષની શિસ્ત કમિટી લેશે નિર્ણય
Breaking News/રાજકોટ AIIMS ને લઇ સાંસદ મોહન કુંડારીયાનું નિવેદન, શહેરમાં દિવાળી પૂર્વે ફૂલ ફલેજમાં AIIMS થશે શરૂ, હિરાસર એરપોર્ટનું એક લાયસન્સ બાકી ટૂંક સમયમાં મળી જશે, દિવાળી પૂર્વે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ થશે કાર્યરત, રેલવેની ડબલ ટ્રેક કામગીરી પણ પૂર્ણ થઇ ગઈ છે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ કાલે ઇન્સ્પેકશન માટે આવશે, સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જીનથી ટ્રેનો દોડવા લાગશે, 1 જુલાઈ થી સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જિન દોડશે, રેલવે માં કોઈ જગ્યા માંગશે તો અમે ફાળવીશું, જગ્યા અંગે કેન્દ્રને રજૂઆત કરીશું- રામ મોકરિયા
Breaking News/રાજકોટઃ આટકોટમાં યોજાયો લોકડાયરો, કે. ડી પારવડીયા હોસ્પિટલમાં લાભાર્થે યોજાયો ડાયરો, લોકડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ, ભરત બોઘરા પર ચલણી નોટોનો વરસાદ, રૂ. 500 રૂપિયાની ચલણી નોટો વરસાદ
Breaking News/રાજકોટઃ સોરઠિયાવાડી સર્કલ ફાયરિંગનો કેસ, કરણ સોરઠિયા સામે વધુ એક ગુનો નોંધાયો, કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું, પ્રોહિબીશન એક્ટ અંતર્ગત પણ કરાઇ કાર્યવાહી, મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું જેમાં નશાનું સેવન કર્યું
Breaking News/સૌરાષ્ટ્ર યુનિ.સામે હાઇકોર્ટમાં કરશે રીટ, GSTની ઉઘરાણી મુદ્દે કોલેજ સંચાલકો કરશે રીટ, સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોને GST ભરવા પરિપત્ર, 2017થી અત્યાર સુધીનો GST ભરવા પરિપત્ર, GST સાથે વ્યાજ અને દંડ પણ ચૂકવવા પત્ર, રીટ કરવાને લઇ 45 થી વધુ કોલેજો એફિડેવિટ કર્યા
Breaking News/રાજકોટઃ કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, કામ કરતી મહિલાએ અને પ્રેમીએ કરી હતી 15.25 લાખની લૂંટ, લૂંટના 36 કલાક બાદ આરોપી ઝડપાયા, લૂંટ બાદ જૂનાગઢમાં છુપાયા હતા આરોપીઓ, નેપાળી કામવાળી, પ્રેમી સહિત ત્રણની ધરપકડ, રાજકોટ થી જુનાગઢ પહોંચવા અલગ અલગ રિક્ષામાં બેઠા, ત્રણ રિક્ષા બદલાવી, ખાનગી બસમાં બેઠા હતા, પ્રેમીએ પોલીસથી બચવા દાઢી મુછ મુંડાવ્યા હતા, વાંઝા જ્ઞાતિની વાડીમાં પોલીસે ટીમ બનાવી ઝડપ્યા, 6 ટીમના 40 થી વધુ પોલીસ ત્રાટક્યા હતા, પોલીસે 200 જેટલા સીસીટીવી પણ તપાસ્યા હતા