Breaking News/લોન ધારકો માટે રાહતના સમાચાર, RBIએ વ્યાજદરમાં ના કર્યો કોઇ વધારો, રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખ્યો, લોન હાલ વધુ મોંઘી નહીં થાય, મોંઘવારીના દર ઘટતા વ્યાજદર ન વધાર્યા, વ્યાજ દર ન વધારતા શેરબજારમાં તેજી
Breaking News/દિવસેને દિવસે વધી રહ્યા છે હાર્ટ એટેકના બનાવ, સુરતમાં એક જ સોસા.માં બે લોકોને મોત, શહેરના ખોડીયાર નગર સોસાયટીની ઘટના, 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત, કમલેશને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, અન્ય 45 વર્ષિય રિક્ષા ચાલકનું હાર્ટ અટેકથી મોત, 45 વર્ષિય નફીજ ખાનને છાતીમાં દુખાવો થયો હતો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/નવસારીઃ ઉભરાટ દરિયામાં જોવા મળ્યો કરંટ, સંભવિત વાવાઝોડાને લઇને દરિયામાં સામાન્ય કરંટ, સહેલાણીઓ દરિયા કિનારે મજા માણતા જોવા મળ્યા, તંત્રની દરિયાકાંઠે ના જવાની અપીલ છતા લોકો માણે મજા, લોકો કિનારે પહોંચી સેલ્ફી લેતા કેમેરામાં થયા કેદ, ખલાસિયોને પણ દરિયો ન ખેડવા માટેની અપીલ
રાજસ્થાનની રાજનીતિ/ગજેન્દ્ર સિંહ શેખાવત Vs અશોક ગેહલોત વચ્ચેના જંગ વચ્ચે રાજપૂત સમાજે પણ CM સામે મોરચો ખોલ્યો, જાણો શું છે કારણ
Breaking News/રાજકોટના આટકોટમાં લોકાર્પણ સમારોહ, કે.ડી. પરવાડિયા થિયેટરનું લોકાર્પણ, કેથલેબ, 2 નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ, આટકોટ ખાતે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન, CM ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખની અધ્યક્ષમાં લોકાર્પણ
Breaking News/અમદાવાદઃ એસ.વી,પી ગર્લ્સ હોસ્ટેલમાં બની ઘટના, હોસ્પિટલના જનરેટરમાં બ્લાસ્ટ, જનરેટરની ડી.પી.માં બ્લાસ્ટ થતાં ત્રણ લોકોને ઈજા, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
Breaking News/અમદાવાદ પોલિસ કમિશનર કચેરીમાં એસીબીની ટ્રેપ, એસીબીએ જુનિયર ક્લાર્કને રંગે હાથ ઝડપ્યો, ચુડાજી તસાજીને રંગે હાથ લાંચ લેતા ઝડપાયો, 2000ની લાંચ લેતો જુનિયર ક્લાર્ક રંગે હાથ ઝડપાયો, લોક અપ ભથ્થામાં વાંધાના કાઢવા માગી હતી લાંચ
World bank/વિશ્વ બેંકે ઘટાડ્યું ભારતની વૃદ્ધિનું અનુમાન, નાણાકીય વર્ષ 2023-24માં વિકાસ દર 6.3% રહી શકે છે