Breaking News/બિપૉરજોય વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, વાવાઝોડાને લઇ અમરેલી જિલ્લા પ્રશાશન થયું એલર્ટ, દરિયાકાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા, જાફરાબાદના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરાયા, શિયાળબેટ વારા, સ્વરૂપ ગામોને એલર્ટ કરાયા, ભાકોદર, વડેરા, રોહીશા ગામોને કરાયા એલર્ટ, જાફરાબાદ મામલતદાર કચેરીએ બેઠક યોજાઈ, સંભવિત વાવાઝોડાને લઇ તંત્ર થયું સાબદું
Breaking News/છોટા ઉદેપુરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ, ફતેપુરા રોડ પર રહેણાંક વિસ્તારમાં લાગી આગ, ગોડાઉન નજીક કાચા મકાન પણ આગની લપેટમાં, ત્રણ ફાયર ફાઈટર દ્વારા પર કાબુ લેવાની પ્રયાસ
Breaking News/બોટાદઃ લાઠીદડ ગામે બે જૂથ વચ્ચે મારામારી, લાઠીદડ તેમજ સરવઈ ગામના લોકો વચ્ચે મારામારી, વાહન મુકવા જેવી સામાન્ય બાબતે મારામારી, મારામારીમાં મહિલા સહિત 16 જેટલા લોકોને ઇજા, ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ, 2 લોકોને ગંભીર ઇજા, 2 લોકોને સારવાર ભાવનગર ખસેડ્યા
Breaking News/ગુજરાત સંગઠનમાં ફેરફાર માટે કોંગ્રેસ એક્શનમાં, ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી માટે દિલ્લીમાં મંથન, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્લીમાં, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર દિલ્લીમાં, પૂર્વ MLA હિંમતસિંહ પટેલ અને દિપક બાબરીયા પણ દિલ્લીમાં, સત્ય શૉધક કમિટીના અહેવાલ અંગે દિલ્લીમાં થશે ચર્ચા, ચૂંટણીના પરિણામો અંગે પણ થશે બેઠકમાં ચર્ચા
Breaking News/રાજ્યના 5 IAS અધિકારીઓની બદલીના આદેશ, મનીષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશનર તરીકે બદલી, એ.કે. રાકેશને પશુપાલન વિભાગનો વધારાનો ચાર્જ, વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટ CEOનો વધારાનો ચાર્જ, પી. સ્વરૂપને મહેસુલ સચિવનો વધારાનો ચાર્જ, કે.એમ. ભીમજીયાણીની નાણાં સચિવ તરીકે બદલી
Breaking News/શિક્ષણ વિભાગે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ કર્યો રદ્દ, જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પડતો મુકવાની સત્તાવાર જાહેરાત, જ્ઞાનસેતુ પ્રોજેક્ટનું નવું નામકરણ કરાયું, નવુનામ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ, સ્કોલરશીપમાં ભેદભાવ જોવા મળ્યો, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ
Breaking News/મહુવામાં કારખાનામાં યુવકનું ઇલેક્ટ્રીક શોકથી મોત, ડુંગળી પીલવામાં આવ્યુ હતુ કારખાના, રાજુ બારૈયા નામના 19 વર્ષીય યુવાનનું થયુ મોત, સફાઇકામ દરમિયાન લાગ્યો હતો શોક, મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ કસેડ્યો
Breaking News/કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય, વર્ષ 2023-24 માટે MSPની જાહેરાત, કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં કર્યો વધારો, ધાન્ય પાકમાં 7 ટકાનો કરાયો વધારો, કપાસમાં 8.9 ટકાનો કરાયો વધારો, સુરજમુખી અને સોયાબીનના ભાવમાં વધારો