Breaking News/દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, જીવના જોખમે લોકો લઇ રહ્યા છે સેલ્ફી, ઉંચા ઉછળતા મોજામાં ઘાટ પર બેસી લઇ રહ્યા છે સેલ્ફી, સલમાતી માટે તંત્રએ કોઈ પગલાં લીધા નહી
Breaking News/છોટાઉદેપુરના સાંસદે કૃષિ મંત્રીને લખ્યો પત્ર, ગીતા રાઠવાએ લખ્યો રાઘવજી પટેલને લખ્યો પત્ર, ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને નુક્શાન, ખેડૂતોને થયેલા નુકશાન અંગે સહાય આપવા પત્ર, સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવાય તે અંગે પત્ર
સૌથી મોંઘા શહેર/વિદેશમાં જ નહીં પણ ભારતના આ શહેરમાં પણ સ્થાયી થવું મુશ્કેલ, આ છે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદી
Breaking News/મોરબીઃ નવલખી બંદર ખાતે 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સુચના, દરિયામાં તોફાનની શક્યતા હોવાથી અપાઇ સુચના, સંભવિત વાવાઝોડાને પગલે દરિયો બની શકે છે ગાંડોતૂર
Breaking News/ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન, ચોમાસુ 48 કલાકમાં કેરળમાં આવે તેવી શકયતા, ગુજરાતમાં હાલ ચોમાસુ આવતા સમય લાગશે, ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન, ચોમાસુ 48 કલાકમાં કેરળમાં આવે તેવી શકયતા