Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ગાંધીનગરઃ વાવાઝોડા બાબતે ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે, 12770 પોલ વાવાઝોડામાં પડ્યા હતાઃ કનુ દેસાઇ, 1233 5 HP લાઈન અને ટ્રાન્સ્ફોર્મરને નુકશાન, ડેમેજ થયેલા તમામ સામે રીસ્ટોર કરી દેવાયા, રીસ્પોન્સ ટીમ તૈયાર, તમામ મટિરીયલ ઉપલબ્ધ, જરૂર પડશે ત્યારે ઉપયોગ કરવામા આવશે, DGVCLના 474, MGVCLના 5116 ટ્રાન્સફોર્મર, PGVCLના 1659, UGVCL 5521ના ટ્રાન્સફોર્મર, 371 ટ્રાન્સ્ફોર્મર રીસ્ટોર થયા

Breaking News/રાજકોટઃ સફાઈ કામદારોની ભરતી મુદ્દે વિરોધ, મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યથાવત્, ઢોલ નગાર સાથે કર્મચારીઓ પહોચ્યાં મનપા કચેરી, મનપા પટાંગણમાં સુત્રોચાર કરી વિરોધ કર્યો, અધિકારીઓ સુધી વાત પહોંચાડવા ઢોલ વગાડ્યા

Breaking News/બિપોરજોય વાવાઝોડાથી ઉનાના લોકો બન્યા ચિંતિત, હાલ સમુદ્ર 1100 કિલોમીટર દૂર છે સાયક્લોન, હાલની દિશા મુજબ ઓમાન જશે આ વાવાઝોડું, તાઉતે બાદ ફરી એકવાર 2 વર્ષમાં જ સર્જાયું વાવાઝોડું, વાવાઝોડાનાને લઇને તંત્ર એલર્ટ મોડમાં

Breaking News/સંભવિત ચક્રવાતને લઇ રાજ્ય સરકાર સજજ, સાંજે 5 વાગ્યે મળશે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક, ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે મળશે બેઠક, બેઠકમાં હવામાન વિભાગ, NDRFના અધિકારી રહેશે હાજર, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે, તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં કરાઈ રહ્યુ છે મોનિટરીંગ, જિ. કલેકટર અને DDOને વાવાઝોડા અંગેની SOP અપાઇ, મુખ્યમંત્રી કાર્યાલયથી પણ સીધુ મોનિટરીંગ કરાઈ રહ્યુ

Breaking News/અમરેલીઃ જાફરાબાદ બંદર પર બે નંબર સિગ્નલ લગાવ્યું, જાફરાબાદ તંત્ર એલર્ટ દરિયાકાંઠાના ગામડા એલર્ટ કર્યા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી, સમુદ્રમાં વાવાજોડું સક્રિય થતા તંત્ર સાબદું

Breaking News/ડીસાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે, પીઠ નેતા ગોવાભાઈ રબારી જોડાઈ શકે છે ભાજપમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા, ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા, 7 વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, ભાજપના ઉમેદવારના સામે તેમના પુત્રની થઇ હતી હાર, ગત ચૂંટણીમાં તેમના પુત્રની થઇ હતી હાર, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી

Breaking News/ચોમાસાને લઈ CMની અધ્યક્ષતામાં બેઠક, મહાનગરોના અધિકારીઓ સાથે CMની બેઠક, શહેરી વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓના સંદર્ભે બેઠક, મુશ્કેલીઓના નિરાકરણ સંદર્ભે બેઠક, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ જોડાશે, રાહત વિભાગના અધિકારીઓ પણ જોડાશે

હત્યા

સંબંધો લજવાયા/મહીસાગરમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા, માથાના ભાગે લાકડી મારતા મોત

Breaking News/રાજકોટઃ એક બ્રીજની કામગીરી શંકાના દાયરામાં, KKV ચોક બ્રિજનું પૂર્ણ થાય તે પહેલા કામમાં ક્ષતિઓ, રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો છે બ્રીજ, જોઇન્ટમાં પ્રોટેક્શન વોલમાંથી પથ્થર નીચે પડી શકે, ઓવરબ્રિજનું કામ 95% પૂર્ણ થયું ત્યારે સામે આવી ક્ષતિઓ

Breaking News/મોરબીઃ હળવદ પંથકમાં 12 વર્ષિય સગીરા પર દુષ્કર્મ, એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, 12 વર્ષિય સગીરા પર આધેડે આચર્યું દુષ્કર્મ, હળવદના ચીત્રોડી ગામનો બનાવ, હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy