Breaking News/પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા માછીમારો વતન પરત ફર્યા, વલસાડ ઉમરગામના માછીમારો પણ ઘરે પહોંચ્યા, સંજાણના 6 માછીમારો ઘરે પરત ફર્યા, પાક. જેલમાં રહ્યા બાદ માછીમારો ઘરે પરત ફર્યા, પરિવારજનોએ ફૂલ હાર પહેરાવી કર્યું સ્વાગત, પરિવારના મિલનને વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો
Breaking News/વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, જુદી જુદી કેટેગરીમાં સુપર સાઇક્લોન બનવાની શક્યતા, ચક્રવાત ધીમે ધીમે ડિપ્રેશનમાંથી સાઇક્લોન બની શકે, 7, 8, 9 જુલાઈ દરિયો તોફાની બનશે, વાવાઝોડું પ્રતિ કલાક 60 થી 90 કિમી ઝડપ રહી શકે, વાવાઝોડું ઓમાન તરફ જાય તો ઝડપ 200 કિમી પર કલાક, વાવાઝોડું અફાટ અરબ સાગર હોવાના લીધે ઝડપ વધી શક, હાઈ અને લો પ્રેશર ક્યાં થાય છે તે કહી શકાય નહીં, આ વાવાઝોડાનો માપદંડ અઘરો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારે વરસાદની શક્યતા, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા, મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા, 7 થી 9 તારીખમાં કેરળ કાંઠે વરસાદ થવાની શક્યતા
Breaking News/ગુજરાતના કાંઠે ફરી વાવાઝોડાનો ખતરો, 9-10 જૂન દ.ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે, સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તૈયારી કરી દેવાઈ, સુરત જિલ્લા કલેક્ટર તૈયારીઓની કરી સમીક્ષા, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ, દરિયામાં રહેલા માછીમારોને પરત ફરવા આપી સુચના
Breaking News/સુરેન્દ્રનગરઃ પોલીસ પર પથ્થરમારાની ઘટના, દબાણ હટાવવાની કામગીરી સમયે બની ઘટના, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, DYSP સહિતના સ્ટાફની હાજરીમાં બની ઘટના, સુરેન્દ્રનગર એ ડિવિઝન પો.સ્ટે.માં નોંધાયો ગુનો, પોલીસે પથ્થરમારો કરનાર શખ્સની કરી અટકાયત
Breaking News/બનાસકાંઠાઃ નપાની બેદરકારી આવી સામે, ખાનગી જમીન પર બનાવી દીધો રોડ, 8 લાખના ખર્ચે નપાએ બનાવી દીધો રોડ, જમીન સંપાદન કર્યા વિના પાલિકાએ બનાવ્યો રોડ, બંને સાઈડ ફેન્સીગ કરી રોડ ઉપર કર્યો કબજો, જમીન માલિકે રોડ પર કર્યો કબજો, રોડ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી, વાહન ચાલકોએ દોઢ કિમી ફરીને જવુ પડશે
Breaking News/સુરતના ઉતરાણ વિસ્તારની ઘટના, નવ નિર્મિત બાંધકામ દરમ્યાન શ્રમિક નીચે પટકાયો, શ્રમિક નીચે પટકાતા મોતને ભેટ્યો, ઘટનાને પગલે ઉતરાણ પોલીસે તપાસ શરૂ કરી, બિલ્ડીંગમાં સેફટીના સાધનો ના હોવાનું જણાયું
Breaking News/અરવલ્લીઃ નવજાત બાળકી મળવાનો મામલો, બાળકીની માતા શોધવામાં મળી સફળતા, માલપુર પોલીસે બાળકીને માતાને શોધી, અપરણિત યુવતીએ બાળકીને આપ્યો હતો જન્મ, બાળકીને જન્મ આપી ત્યજી દીધી હતી માતાએ, મુખીના મુવાડા ગામે ત્યજી દેવાઇ હતી બાળકી
Breaking News/જામનગરઃ અરબી સમુદ્રમાં ઉદ્દભવ્યો વાવાજોડાનો ખતરો, સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના, તકેદારીના તમામ પગલાં લેવા તંત્ર તૈયાર, GMB, મતસ્યોધોગ અને વહીવટી પ્રસાસન તૈયાર, હાલ જામનગર સહિત સૌરાષ્ટ્રનો દરિયો શાંત
Breaking News/ભાવનગરઃ શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ, બંધ પડેલ નપાની બિલ્ડિંગ પાસેથી મળ્યો મૃતદેહ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, તેમના પરિવાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
Breaking News/મહીસાગરઃ ભાઈએ કરી ભાઈની હત્યા, કડાણાના કનાવાડા ગામની ઘટના, રેતીનું ટ્રેક્ટર ના નીકળવા દેતા કર્યો હુમલો, ભાઇએ માથાના ભાગે લાકડી મારતા મોત, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, પોલીસે આરોપી ભાઇની કરી ધરપકડ