Breaking News/
સુરેન્દ્રનગરઃ પોલીસ પર પથ્થરમારાની ઘટના, દબાણ હટાવવાની કામગીરી સમયે બની ઘટના, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, DYSP સહિતના સ્ટાફની હાજરીમાં બની ઘટના, સુરેન્દ્રનગર એ ડિવિઝન પો.સ્ટે.માં નોંધાયો ગુનો, પોલીસે પથ્થરમારો કરનાર શખ્સની કરી અટકાયત
