Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રની લાલીયાવાડી,, આરોગ્ય કેન્દ્રને આપેલી દવાઓ સળગાવેલી હાલતમાં મળી લાલપરી નદી મોટી માત્રામાં મળી સળગેલી દવાઓ, મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રનું કારસ્તાન હોવાનુ પ્રા. તારણ, ફાર્મસીસ સામે અનેક સવાલો ઉભા થયા, કેમ અટલી મોટી માત્રામાં દવા સળગાવી, શુ આરોગ્ય કેન્દ્ર માં કોઈ કૌભાંડ છુપાવવા દવા સળગાવી, કેમ યોગ્ય નિકાલ કરવામાં ન આવ્યો  

Breaking News/આટકોટમાં પરવાડિયા હોસ્પિ.માં નવા વિભાગનું લોકાર્પણ, મુખ્યમંત્રીના હસ્તે હૃદયરોગ વિભાગનું લોકાર્પણ, સાંસદો, ધારાસભ્યો કાર્યક્રમમાં હાજરી આપશે, CR પાટીલના હસ્તે ઓપરેશન થિયેટરનું લોકાર્પણ, ગ્રામ્ય વિસ્તારમાં પણ હૃદયરોગને લગતી સુવિધા મળશે

Amitabh bachan/અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળવા હંમેશા ખુલ્લા પગે કેમ આવે છે?

ગૌ હત્યા/કોંગ્રેસ સરકાર ગૌહત્યા પ્રતિબંધનો કાયદો હટાવશે? ભાજપે સોનિયાને આકરા સવાલો કર્યા

Breaking News/હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી, ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનશે, આગામી તારીખ 7, 8 અને 9 દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, વાવાઝોડાને કારણે દરિયો ભારે તોફાની બનશે, 14 અને 15 જૂન વાવાઝોડું વધારે પ્રબળ બનશે, આ દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ, ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ, ગુજરાતમાં 11 જૂન પછી ખરૂ ચોમાસું આવી શકશે

Breaking News/દરિયા કિનારા વિસ્તારમાં વાવાઝોડાનો ખતરો, દમણના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, સંભવિત વાવાઝોડાની અસર અને પ્રશાસન પણ સતર્ક, વાવાઝોડાને કારણે ઝડપી પવન અને ભારે વરસાદની શક્યતા

Breaking News/મહીસાગર જીલ્લાની કોટેજ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ કરી આત્મહત્યા, હોસ્પિટલના કર્મચારી મનોજ પટેલે કરી આત્મહત્યા, મૃતકના પરિવારજનોના હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપ, ડોક્ટર દ્વારા નશાની હાલતમાં ફોન પર અપાઈ હતી ધમકી, ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ, ડૉ. ધર્મેન્દ્ર ચૌહાણ દ્વારા ધમકી અપાઈ હોવાના આક્ષેપ, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતો હતો મૃતક મનોજ પટેલ, મૃતકની અંતિમ સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી, લુણાવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી,

Good News!/સ્વરા ભાસ્કરે આપ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો કરી શેર

Breaking News/કડીમાં દેશી દારૂની હેરફેર અને કટિંગનું રેકેટ ઝડપાયું મહેસાણાના કડીના દેઉસણા ગામ પાસેનો મામલો પેરોલ ફર્લો સ્ક્વોડે દેશી દારૂનું રેકેટ ઝડપ્યું પ્લાસ્ટિક બેગમાં ફુગ્ગામાં ભરેલો દેશી દારૂ ઝડપાયો દેશી દારૂને ફુગ્ગામાં ભરી વેચવાનું રેકેટ ઝડપાયું ઇકો કારથી પાયલોટિંગ કરી દારૂ પહોચાડાતો હતો લોડિંગ રીક્ષામાંથી ક્રેટા કારમાં થતી દેશી દારૂની હેરફેર 425 ફુગ્ગામાં ભરેલો દેશી દારૂનો જથ્થો ઝડપાયો 4 બુટલેગરો સાથે લોડિંગ રીક્ષા, ક્રેટા કાર અને ઇકો કાર ઝડપાઇ ચાર બુટલેગરો ઝડપાયા હજુ બે બુટલેગર ફરાર

Breaking News/વિવેકાનંદ નગર સ્કૂલમાં સફાઈ બાબતે શિક્ષણાધિકારીનો ખુલાસો સ્કુલમાં બાળકો સાફ સફાઈ કરી રહયા હોવાનો વિડીયો આવ્યો છે સ્કૂલના પ્રિન્સિપાલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે: શિક્ષણાધિકારી શો કોઝ નોટિસ બાદ આગળ કાર્યવાહી કરીશું: શિક્ષણાધિકારી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy