Breaking News/આણંદના ઉમરેઠમાં સગીરાની છેડતીનો મામલો પોલીસની કામગીરી સામે હિન્દૂ સંગઠનોએ રેલી યોજી મોટી સંખ્યામાં એકત્ર થઈ હિન્દૂ સંગઠનોએ એકતા બતાવી ઉમરેઠમાં આજે સવારથી જ બંધનું કરાયું હતું એલાન મોટાભાગની દુકાનો અને બજાર સ્વયંભૂ બંધ રહ્યા આવેદનપત્ર અને રેલી બાદ અધિકારીઓ આવ્યા હરકતમાં ઉમરેઠ પીએસઆઈ પાસેથી તાપસ આંચકી લેવાઈ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર તાપસ સીપીઆઈને સોંપી ઉમરેઠ સંઘર્ષ સમિતિ સાથે DYSP અને પ્રાંત અધિકારીએ કરી બેઠક આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અપાઈ બાંહેધરી
Breaking News/કચ્છના હનીટ્રેપ કાંડમાં થયો સૌથી મોટો ખુલાસો દિલીપ આહીર આપઘાત કેસ મામલો મનીષા ગોસ્વામી સહિત 9 આરોપી સામે ગુનો નોંધાયો અન્ય 3 યુવતીની પણ સંડોવણી સામે આવી દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા કર્યો મજબૂર મનીષા વિરૂદ્ધ અમદાવાદમાં પણ નોંધાઈ ચૂક્યો છે હનીટ્રેપનો ગુનો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા મુખ્ય આરોપી
Breaking News/અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી અરિહંત જ્વેલર્સ અને તેના ભાગીદારો વિરુદ્ધ નોંધી ફરિયાદ અનંત શાહ, મૌલિકા શાહ અને જીગર હેબરા વિરુદ્ધ નોંધી ફરિયાદ બેંક સાથે રૂપિયા 12 કરોડની છેતરપીંડીની નોંધાઇ ફરિયાદ IPC 420,120B અને IPC ACT 1988-13(2) મુજબ ગુનો નોંધાયો CBIએ તમામ આરોપીઓ ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
Breaking News/રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગના દરોડા અખાદ્ય અને વાસી વસ્તુઓને લઈને કાર્યવાહી કરાઈ રાજકોટના કુબેર ફૂડમાં કરવામાં આવ્યું ચેકીંગ ઉત્પાદન અને એક્સપાયરી ડેટ વગરનો જથ્થો મળી આવ્યો અલગ અલગ ફ્લેવરની અખાદ્ય લસ્સી મળી આવી મસાલા છાશ, મલાઈ મિસરી લસ્સીનો અખાદ્ય જથ્થો ઝડપાયો ચોકોલેટ લસ્સી, રાજભોગ લસ્સી પર કોઈ જ ઉપયોગ તારીખ નહીં 400 લીટર ફેલવેડ સુગર સીરપનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો 6 પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી લસ્સીનાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા આઈસ ગોલા અને કોઠી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા બદામ આઈસ્ક્રીમ, આઈસ ગોલા માટેના કેડબરી સીરપના નમૂના લેવાયા આરોગ્ય વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ
Breaking News/મોરબીમાં વધુ એક ભરતી કૌભાંડ આવ્યું સામે રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા માહિતી માંગવામાં આવી પાણી પુરવઠા બોર્ડનું ભરતી કૌભાંડ આવ્યું સામે મોરબી પેટા કચેરી વિભાગ 1 માં ગેકાયદેસર ભરતીનો આક્ષેપ 2 વ્યક્તિની અલગ અલગ સમયે ભરતી કરવામાં આવી જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી કૌભાંડમાં સામીલ વિષ્ણુ પ્રસાદ દેરાસરી કબૂલાત પણ આપી રોજમદાર તરીકે ફરજ બજાવે છે બિલ્ડરને નનામી અરજી આવી હતી પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી
Breaking News/રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવનાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી ભાવનગર અને અમરેલીમાં વરસાદની સંભાવના ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટી ની સંભાવના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે