Breaking News/
કચ્છના હનીટ્રેપ કાંડમાં થયો સૌથી મોટો ખુલાસો દિલીપ આહીર આપઘાત કેસ મામલો મનીષા ગોસ્વામી સહિત 9 આરોપી સામે ગુનો નોંધાયો અન્ય 3 યુવતીની પણ સંડોવણી સામે આવી દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા કર્યો મજબૂર મનીષા વિરૂદ્ધ અમદાવાદમાં પણ નોંધાઈ ચૂક્યો છે હનીટ્રેપનો ગુનો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા મુખ્ય આરોપી
