Breaking News/
સુરતના ઉતરાણ વિસ્તારની ઘટના, નવ નિર્મિત બાંધકામ દરમ્યાન શ્રમિક નીચે પટકાયો, શ્રમિક નીચે પટકાતા મોતને ભેટ્યો, ઘટનાને પગલે ઉતરાણ પોલીસે તપાસ શરૂ કરી, બિલ્ડીંગમાં સેફટીના સાધનો ના હોવાનું જણાયું
