Breaking News/
વાવાઝોડા સામે વહીવટી તંત્ર સજ્જ, અમરેલી જિ.કલેકટર અજય દહીયાનું નિવેદન, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તમામ તૈયારીમાં, દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ મોડમાં, 12 તારીખ સુધીમાં પવનની સ્પીડ 55 સુધી થશે, પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટી તંત્ર રાખી રહ્યા છે નજર, દરિયા કિનારે સીધી નજર રાખી રહ્યા છે, વાવાઝોડા સામે જિલ્લા તંત્રીની પુરી તૈયારીઓ છે
