Breaking News/
અમદાવાદઃ ઓઢવના ગણેશ નાગરમાં ભુવો પડ્યો, પંદર ફૂટથી જેટલો ઉંડો ભુવો પડ્યો, દસ દિવસ પહેલા જ આ રોડ બનાવ્યો હતો, શહેરમા 20મોં ભુવો ઉનાળાની સીઝનમાં પડ્યો
