Breaking News/આણંદ:ઉમરેઠમાં સગીરાની છેડતી મામલે તંગદિલી હિંદુ યુવતીઓની વિધર્મીઓએ કરેલી છેડતીથી વિવાદ વિધર્મી યુવકોને જેલભરો આંદોનની ઉચ્ચારી ચીમકી PSIએ ખોટા લોકો સામે ફરિયાદ કરી હોવાનો આક્ષેપ
Breaking News/સુરેન્દ્રનગરઃ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કર્યા જિલ્લા પંચાયતથી ભોગાવો રિવરફ્રન્ટ કર્યા દબાણો દુર મકાનો, દુકાનો, ગલ્લા સહિત દબાણો દુર DYSP અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મામલતદાર સહિત ન.પા.ની ટીમને પણ સાથે રહી
Breaking News/મહેસાણા:ઉચરપી રોડ પરથી શંકાસ્પદ મૃતદેહ મળ્યો ખેરાલુના સાગથળા ગામના યુવાનનો મૃતદેહ મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો મહેસાણા સિવિલમાં મૃતદેહ મોકલાયો
Breaking News/અમદાવાદ: શહેરમાં વધુ એક ટોપિંગ રોડ તોડાયો ગુરુકુળ બાદ અનિલ સ્ટાર્ચનો રોડ તોડવામાં આવ્યો ગટર અને પીવાના પાણીની લાઈન એક થતાં રોડ તોડ્યો 2.7 કિમિના રોડને તોડવામાં આવ્યો વરસાદી પાણી ભરવાની સમસ્યાઓથી પરેશાન છે લોકો અધિકારીઓની અણઆવડતના લીધે લોકો પરેશાન
Breaking News/રાજકોટ: સતત બીજા દિવસે PGVCLના દરોડા માધાપર,બેડીનાકા સૈનિક સોસાયટીમાં દરોડા ભોલેનાથ સોસાયટી નવરંગપરામાં પણ દરોડા પોપટ પરા, રેસકોર્સ પાર્ક સહિત અનેક સ્થળે કાર્યવાહી 33 ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈકાલે 36 ટીમો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા ગઈકાલે 28 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી
વૃક્ષારોપણ કાર્યક્રમ/મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.
વૃક્ષારોપણ કાર્યક્રમ/મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, 11 મિનિટમાં 1100 વૃક્ષો
વૃક્ષારોપણ કાર્યક્રમ/મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા
Breaking News/પત્નીના મોત બાદ પતિનો જીવતા સમાધિ લેવાનો પ્રયાસ પાટણના રાધનપુરમાં જીવતા સમાધિનો પ્રયાસ સંત જીવાભાઈ વાવરિયાનો જીવતા સમાધિ લેવાનો પ્રયાસ ધર્મપત્ની રૂખીબેનનુ અવસાન થતાં લીધો સમાધિનો નિર્ણય જીવાભાઈ અને તેમના પત્ની બંને સંત જેવું જીવન જીવતા હતા પોલીસ અને ગ્રામજનોએ સંતને સમાધિ ન લેવા સમજાવ્યા સમાધિના નિર્ણય પર અડગ રહેલ સંતની અટકાયત સમાધિ લે તે પહેલા જ પોલીસે કરી અટકાયત પોલીસે સંત પાસે સમાધિ ન લેવા લેખિત બાંહેધરી પણ લીધી