Breaking News/જૂનાગઢનો ચકચારી ધારા કડીવાર હત્યા કેસ મામલો કોળી સમાજે જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદન ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા હાજર આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગણી ઘટનાને પગલે કોળી સમાજમાં રોષની લાગણી માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાનો આક્ષેપ આરોપી સુરજ ભુવાએ અનેક છોકરીઓને ફસાવી
Breaking News/નવસારી રેલવે સ્ટેશન પર યુવતીએ કરી આત્મહત્યા સૂર્યનગરી એક્સપ્રેસની સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું અલ્વીના સલીમ શેખ નામની યુવતીએ કરી આત્મહત્યા નવસારીના વેજલપોરમાં વિસ્તારમાં રહેતી હતી યુવતી રેલ્વે પોલીસે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી
Breaking News/ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં તરુણનું મોત દમણ સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં બની ઘટના ઉમરસાડીનો પરિવાર પાર્ટી કરવા ફાર્મ હાઉસમાં ગયો હતો અગમ્ય કારણોસર સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તરુણનું મોત સમગ્ર મામલે દમણ પોલીસે વધુ હાથ ધરી તપાસ
Breaking News/ગોંડલ ચોકડી ખાતે તૈયાર કરેલા બ્રિજમાં પોપડું પડવાનો મામલો નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ બ્રિજની મરામત માટે પહોંચી અડધો રોડ બંધ કરાવી પોપડુ રીપેરીંગ કરવા કામે લાગી બ્રિજ નીચેથી પસાર થતા લોકો પર પોપડા પડવાની હતી ભીતિ રૂપિયા 90 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો આ બ્રિજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ બ્રિજ થોડા જ સમયમાં બ્રિજમાં ગાબડાઓ પડતા અનેક સવાલો ઉઠ્યાં
Breaking News/પાળીયાદ ગામે વૃદ્ધા સાથે શારીરિક દુષ્કર્મ બાદ હત્યા મામલો હત્યારા આરોપીને પાળીયાદ પોલીસે ઝડપી પાડયો માનવતાને શર્મસાર કરનાર આરોપી પોલીસના સકંજામાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા હરેશ ગાબુને દબોચ્યો 81 વર્ષીય ધનીબેન નામના વૃધ્ધાની કરવામાં આવી હતી હત્યા ગત 3 જૂને ભર બપોરે વૃદ્ધા સાથે આચરાયું શારીરિક દુષ્કર્મ શારીરિક દુષ્કર્મ બાદ વૃદ્ધાની ગળું દબાવી કરાઈ હતી હત્યા 302 અને 376 મુજબ પાળીયાદ પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો પાળીયાદ પોલીસે આજે હત્યારાને ઝડપી પાડ્યો
Breaking News/સુરેન્દ્રનગરમાંથી MD ડ્રગ્સ ઝડપાવાનો મામલો બિશ્નોઇ ગેંગના 3 સભ્યો પણ પોલીસની ગિરફ્તમાં સમગ્ર મામલે વધુ એક શખ્સની સંડોવણી સામે આવી ચુડા તાલુકાના ચોકડી ગામના એક શખ્સની સામે આવી સંડોવણી મહાવિર સિંધવ નામના શખ્સની સંડોવણી સામે આવી પોલીસે મહાવિર સિંધવની ચોકડી ખાતેથી અટકાયત કરી મહાવીર કઈ રીતે બિશ્નોઇ ગેંગના કોન્ટેક્ટમાં આવ્યો તેની તાપસ શરુ સિંધવ વિરૂધ્ધ અગાઉ પણ મારામારી, હથિયાર સહીતના નોંધાયેલા છે ગુના સિંધવની પુછપરછ બાદ અનેક રહસ્યો પરથી પડદો ખુલે તેવી શક્યતા
Breaking News/રાજકોટમાં અશાંતધારા વિસ્તારનો મામલો પશ્ચિમના ભાજપ MLA ડૉ. દર્શિતા શાહની રજુઆત CM અને HM હર્ષ સંધવીને કરી રજૂઆત વોર્ડ નંબર 2ના કેટલાક વિસ્તારોમાં અશાંતધારાનો અમલ થતો નથી આ વિસ્તારમાં ભાડે અપાતા ધરોમાં ભાડા કરાર પણ થતા નથી
Breaking News/સુરતઃ ઈશનપુર ગામે 11 પશુઓના મોત કુંડકેવડી ફળિયામાં 11 બકરીઓના મોત બકરીઓને ચરાવવા લઈ જતા બની ઘટના 40 બકરીઓ પૈકી 11 બકરીઓના ખેતરમાં મોત ખેતરમાં છાંટવામાં આવેલ ઝેરી દવાથી મોત થયા હોવાનું અનુમાન પોલીસ તેમજ તાલુકા પશુચિકિત્સકને જાણ કરાઇ