Breaking News/પ્રદેશ પ્રમુખ CR પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજર કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે કર્યા પ્રહારો મંદિર વહી બનાએગે તારીખ નહીં, તેવું કહેતા હતા કોંગ્રેસીઓ કોંગ્રેસના 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય મોદી સરકારમાં વિકાસના અનેક કાર્યો થયા તેવો ઉલ્લેખ કર્યો
Breaking News/રાજકોટઃ જુગાર ક્લબના પર્દાફાશનો મુદ્દો શનિવારે દૂધસાગર રોડ પરથી ઝડપાયા હતા 21 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા મધ્યમાં બેખૌફ ચાલતી ક્લબ પર કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના એક કર્મચારીના આર્શિવાદ ચાલતુ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ સોંપાઇ તપાસ આસપાસના CCTVની પણ તપાસ કેટલાક પ્રતિષ્ઠિત લોકો પહેરો કરતા હોવાનો ખુલાસો
Breaking News/રાજકોટઃ બ્રિજ ભૂષણના વિરોધમાં NSUI મેદાને NSUI દ્વારા નાના મવા સર્કલ ખાતે વિરોધ પહેલવાનો ઘણા સમયથી બેઠા છે ધરણાં પર દિલ્લી જંતર મંતર ખાતે બેઠા છે ધરણાં પર NSUI દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ NSUI પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત
Breaking News/નડીયાદઃ બહેન દ્વારા ભાઈની હત્યા કરાઇ નડીયાદના મંજીપુરા ગામે બની હત્યાની ઘટના નશામાં ધૂત ભાઇએ અઘટિત માંગણી કરતા કરી હત્યા ધારિયું અને દંડા મારી ભાઈની હત્યા કરવામાં આવી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસ દ્વારા બહેનની કરવામાં આવી પૂછપરછ
Breaking News/વડોદરાઃ સાળા દ્વારા કરાઈ બનેવીની હત્યા ગોત્રીના સદગુરુ ફ્લેટ ખાતે ખેલાયો ખૂની ખેલ સાસરીમાં ગયેલા જમાઈ પર સાળાએ છરીથી કર્યો હુમલો ધવલ બારોટના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો ગોત્રી પોલીસે હત્યારા સાહિલ રાણાની કરી ધરપકડ
Breaking News/બનાસકાંઠાઃ કિશોરના મોતમાં હત્યાના આક્ષેપ 16 વર્ષીય કિશોરના મોતમાં હત્યાના આક્ષેપ પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં બની ઘટના ગઇકાલે 3 શખ્સોએ કિશોરને માર્યો હતો માર ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો બુટલેગરે માર મારી હત્યા કર્યાના આક્ષેપ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/રાજકોટઃ ગોંડલ ચોકડી પરનો બ્રીજ વિવાદમાં 90 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો બ્રિજ બ્રિજ પર સેફટી વોલ બ્રિજમાં પડી તીરાડો સેફ્ટીવોલમાં તિરાડ અને મોટુ ગાબડુ પડ્યું સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે નીચે પડે તો ગંભીર અકસ્માત સર્જાઇ શકે
Breaking News/મહેસાણાઃ જોટાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો મામલો વેપારીઓ સાથે થયેલી છેતરપીંડીના પગલે બંધ નાનકડાં માર્કેટયાર્ડના ત્રણ વેપારીઓ છેતરાયા હતા રૂપિયા 52.96 લાખની છેતરપિંડી થઈ હતી છેતરપીંડી કેસમાં આરોપીઓના પકડાતા માર્કેટયાર્ડ બંધ એક સપ્તાહ અગાઉ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી જોટાણા માર્કેટયાર્ડના વેપારીઓએ બંધ પાળ્યો આરોપીઓના પકડાતા વેપારીઓએ બંધ પાળ્યો