Breaking News/
મહેસાણાઃ જોટાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો મામલો વેપારીઓ સાથે થયેલી છેતરપીંડીના પગલે બંધ નાનકડાં માર્કેટયાર્ડના ત્રણ વેપારીઓ છેતરાયા હતા રૂપિયા 52.96 લાખની છેતરપિંડી થઈ હતી છેતરપીંડી કેસમાં આરોપીઓના પકડાતા માર્કેટયાર્ડ બંધ એક સપ્તાહ અગાઉ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી જોટાણા માર્કેટયાર્ડના વેપારીઓએ બંધ પાળ્યો આરોપીઓના પકડાતા વેપારીઓએ બંધ પાળ્યો
