Breaking News/બોટાદના પાળીયાદ ગામે થયેલ વૃદ્ધાની હત્યાનો મામલો 81 વર્ષીય ધનીબેન નામના વૃદ્ધાની કરાઈ હતી હત્યા વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી કરાઈ હતી હત્યા હત્યા મામલે એક આરોપી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ આરોપી હરેશ વેલશીભાઈ ગાબુ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આઇપીસી કલમ 302 અને 376 મુજબ નોંધાયો ગુનો આરોપીને પકડવા બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી
Breaking News/સુરતના ચોક બજાર વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું 9.32 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો કામરાન ખાન નામનો ઈસમ પોલીસની ગિરફ્તમાં અંદાજીત 93 હજારની કિંમતનું ડ્રગ્સ હોવાનું અનુમાન ચોક બજાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન MD ડ્રગ્સ ઝડપી પાડ્યું આરોપી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી
Breaking News/ફરી એકવાર કોક્રોચ ગેંગે પોતાની ભાઈગીરી બતાવી જેલમાંથી બહાર નીકળતા જ ફરી ભાઈગીરી શરુ ફિલ્મી ડાયલોગ સાથે ભાઈગીરીની રીલ બનાવી વાયરલ કરી એક મહિના અગાઉ નવસારીમાં કરી હતી મારામારી કાર્યકર્તાને માર મારી તેની રિલ્સ બનાવી વાયરલ કરી હતી રિલ્સ વાયરલ થતા પોલીસે 3 આરોપીઓની કરી હતી ધરપકડ સિદ્ધુ થોરાટ, મયુર કોક્રોચ-આકાશ આમરેની કરી હતી ધરપકડ ભાઈ બનવાના અભરખા સેવતી ગેંગને પોલીસે સબક શીખવ્યો સિદ્ધુ થોરાટ આણી ગેંગનું પોલીસે ભરબજારે કાઢ્યું હતું સરઘસ નામદાર કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા આજે જેલમાંથી છૂટતા જ આરોપીઓએ પોત પ્રકાશ્યું
મોટો ખુલાસો/ઓડિશા ટ્રેન દુર્ઘટના: માલસામાન ટ્રેન લૂપ લાઇન પર ઉભી હતી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને લીલી ઝંડી મળી
Breaking News/પાવાગઢ પર્વત પર રોપ-વે સેવા બંધ ભારે પવન ફુકાંતા રોપ-વે સેવા બંધ કરાઈ રોપ-વે સેવા બંધ થતા દર્શનાર્થીઓને હાલાકી
Breaking News/હવામાન વિભાગની મોટી આગાહી આગામી 5 દિવસ 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગીરસોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
Breaking News/ગાંધીનગર:કોંગ્રેસના નેતાના ઘરે હુમલો 2022 વિધાનસભાની ચૂંટણીમાં નોંધાવી હતી ઉમેદવારી અજીતસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર કરી હતી કોલવડાના શખ્સોએ તેમના નિવાસસ્થાને કર્યો હુમલો તોડફોડ સાથે ગાડીઓને કર્યું પણ નુકસાન
Breaking News/વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રિક્ષાચાલકે વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીધું આજવારોડ રહેતા સમીર શેખે કર્યો આપઘાતનો પ્રયાસ પૈસા પરત કરી દીધા હોવા છતાં ત્રાસ યથાવત હતો પીડિત સમીર શેખ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ 50,000 ના બદલામાં એક લાખ ચુકવી દીધા હતા