Breaking News/પંચમહાલ:શહેરામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું બલુજીના મુવાડા ગામેથી ઝડપાયું વાવેતર SOGની ટીમે દરોડો પાડી એકની ધરપકડ કરી 6.65 લાખની કિંમતનો 66.53 કિલોગ્રામ ગાંજો કબ્જે ફુલા નાયકા નામના વ્યકિતની ધરપકડ કરાઇ
Breaking News/વલસાડના ડુંગરા પોલીસની કડક કાર્યવાહી દારૂની હેરાફેરી કરતા આર્મીના બે જવાન ઝડપાયા 17 પેટી દારૂ સાથે આર્મી જવાન પકડાયા મરાઠા બટાલીયનના બે હવાલદાર ઝડપાયા દમણથી નવસારી દારૂ લઈ જતા હતા આર્મી લખેલ કારમાં કરતા હતા દારૂની હેરાફેરી પાર્ટી કરવા માટે દમણથી લઈ જતા હતા દારૂ
Breaking News/સુરતના પાંડેસરામાં કાપડ દલાલની હત્યા પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી 31 વર્ષીય પંકજ મધનલાલ અગ્રવાલની હત્યા આવિર્ભાવ સોસાયટીમાં 7 ઈસમોએ હુમલો કર્યો હુમલામાં પંકજને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ટૂંકી સારવાર બાદ પંકજનું મોત નીપજ્યું પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો 5 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
Breaking News/બનાસકાંઠા:ભાભરમાં 18 જુગારીઓ ઝડપાયા મીઠા ગામે માતાજીના મંદિર પાસે કરાઇ રેડ તીનપતિનો જુગાર રમતા શખ્સો ઝડપાયા 18 જુગારીઓ ઝડપાયા બે શખ્સો થયા ફરાર
Breaking News/અંકલેશ્વર GIDC ઉદ્યોગકારો બન્યા બેફામ વરસાદી પાણીના કાંસમાં છોડાયુ કેમિકલ યુકત પાણી ઉદ્યોગકારોએ છોડ્યા કેમિકલયુક્ત પાણી સિઝનના પ્રથમ વરસાદે જ કેમિકલયુક્ત પાણી છોડાયું GIDCની એશિયનપેન્ટ ચોકડી પાસે છોડાયું પાણી વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી નજરે પડ્યું
Breaking News/સુરત:આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો શહેરના સરથાણા વિસ્તારની ઘટના પિતા અને તેની 6 વર્ષની પુત્રી સાથે રહેતા હતા ઝાડ પર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો આપઘાત પાછળનું કારણ અકબંધ 6 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking News/અમદાવાદ: ભગવાન જગ્ન્નાથની જળયાત્રા ભગવાન જગ્ન્નાથને જળાભિષેક જળયાત્રાનો વિધીવત રીતે પ્રારંભ પ્રદીપ સિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત અમિત પી શાહ, હર્ષદ પટેલનાં હસ્તે જળાભિષેક