Dwarka/દ્વારકા: જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ, ભાવિકોના ધસારાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 1600 જવાનો સુરક્ષામાં રહેશે તૈનાત,ડ્રોનની મદદથી ભીડ પર બાજ નજર રખાશે, મંદિર પાસેનો 1 કિમી એરિયા ‘નો ફ્લાઈંગ ઝોન’
Gujarat/સાળંગપુર વિવાદ મામલે સંતોમાં ફાંટા, લીંબડીમાં આજે સંતોની બેઠક યોજાશે, વિરોધ કરનારા કેટલાક સંતો નારાજ,બેઠકમાં ન બોલાવતા વ્યક્ત કરી નારાજગી,ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ નારાજ અનિતા પરમાર-લીંબડી સંત સંમેલન
Gujarat/આગામી 5 દિવસ વરસાદની આગાહી, આજે અને કાલે ભારે પવન સાથે પડી શકે વરસાદ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં આગાહી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી, બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય
Gujarat/અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, આરોપી તથ્યના વકીલ દ્વારા કોર્ટમાં અરજી, કારનો અને મોબાઈલનો કબ્જો મેળવવા અરજી, આજે સુનાવણીમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થશે,સરકારે દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા
Anand/આણંદ:ખંભાત ભાવનાથ મંદિરમાં શોર્ટશર્કિટ, દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુનું થયુ મોત, બે લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા, ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી, દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુનું થયુ મોત
Gujarat/મહેસાણા: ખેરાલુના બહેલીમ વાસનો બનાવ, ક્રિકેટના જુના ઝગડાની અદાવતમાં માર મારવા આવ્યો, ઠપકો આપવા ગયેલા બે ભાઈ ઉપર ખૂની હુમલો, ધારીયાથી માથાના પાછળના ભાગે ઘા માર્યો, 7 ઈસમોએ ખૂની હુમલો કર્યા બાદ ધમકી આપી, ખેરાલુ પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
Gujarat/અમદાવાદ એસ.જી.હાઇવે પર અકસ્માત, પકવાન થી ગાંધીનગર જતા રોડ પર કાર અકસ્માત, એક વ્યકિતનું અકસ્માતમાં થયુ મોત, ચાર વ્યકિતઓને ઇજા થવા પામી, કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Gujarat/અમદાવાદ એસ.જી.હાઇવે પર અકસ્માત પકવાન થી ગાંધીનગર જતા રોડ પર કાર અકસ્માત એક વ્યકિતનું અકસ્માતમાં થયુ મોત ચાર વ્યકિતઓને ઇજા થવા પામી કાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા