Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠા:અમીરગઢના ઢોલિયા ગામે યુવકની હત્યાનો આક્ષેપ, આડા સંબંધમાં પત્ની અને પ્રેમીએ મળી હત્યા કર્યાના આક્ષેપ, ભીખાભાઈ ડાભી નામના યુવકનો ઘરમાંથી મળ્યો હતો મૃતદેહ, અમીરગઢ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી, મુતકના મૃતદેહના પીએમ બાદ નક્કી થશે મોતનું કારણ

Surendrnagar/સુરેન્દ્રનગર: લીમડીમાં આજે વિશાળ સંત સંમેલન, સનાતન સંસ્કૃતિ નાં સંતો મહંતો નિ લીમડી ખાતે બેઠક, ગુજરાત ભરથી આવ્યા સંત મહંત અને મહામંડલેશ્વર, સારંગપુર વિવાદ સિવાય પણ બીજા ઘણા મુદ્દા પર ચર્ચા, ધર્મની સાથે જોડાયેલા વિવાદિત પુસ્તકો હટાવવા માટે થશે ચર્ચા

Gandhinagar/ગાંધીનગર: CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરુ, બેઠકમાં મહત્વના કામો અંગે થશે ચર્ચા,અનેકવીધ મુદ્દાઓને લઇ કરાશે ચર્ચા, CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરુ,બેઠકમાં મહત્વના કામો અંગે થશે ચર્ચા

Surat/સુરતમાં હીરા ઉદ્યોગને મંદીની અસર, જન્માષ્ટમીનું 4 દિવસનું વેકેશન 7 દિવસ લંબાવાની શક્યતા, પોલીશ ડાયમન્ડના ભાવ સ્થિર થઈ જતા મંદીનો માહોલ, મંદીના કારણે 7 દિવસ વેકેશન પાડવાની નોબત આવી શકે છે, હીરા વેપારીઓ મંદીની અસરને ડામવા CVD ડાયમંડ તરફ વળ્યા

Ahmedabad/અમદાવાદમાં સ્કીમના નામે 8 લોકો સાથે ઠગાઇ, રાજસ્થાનમાં સ્કીમના બહાને કરાઇ ઠગાઇ, પિતા-પુત્રે આઠ લોકોના અઢી કરોડ પડાવ્યા, ભોગ બનનાર ડોક્ટરની ફરિયાદના આધારે ગુનો નોંધાયો, આનંદનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોધ્યો

Gujarat/સસ્તા અનાજને કાળાબજાર કરનારના લાઇસન્સ રદ્દ, એક વર્ષમાં સસ્તા અનાજની 24 દુકાનનાં લાઇસન્સ રદ, 1714 સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ, કાળાં બજાર અને અનાજ ઓછા વજનનું આપતા હતા, બારોબાર અનાજ વેચનારા સામે કાર્યવાહી, રૂ. 22 લાખથી વધુની કિંમતનો જથ્થો જપ્ત

Gujarat/ડુંગળીના વધતા ભાવને જોતા સરકાર એલર્ટ, લોકોને સસ્તામાં ડુંગળી વેચવા સરકારનો પ્લાન, ડુંગળીના ભાવમાં રાહત આપવા માટે સંપૂર્ણ તૈયારી, સરકારે ભાવ વધવાને લઇ તૈયારીઓ કરી, મોબાઇલ વાન મારફતે ડુંગળી વેચાશે

Rajkot/રાજકોટમાં બોગસ ડોકટરને ક્રાંઇમબ્રાંચે પકડયો, મેડીકલ ડીગ્રી વિના જ ચલાવતો હતો દવાખાનું, મવડી વિસ્તારમાં પાંચ વર્ષથી ચલાવતો હતો દવાખાનું, ઇન્જેકશન સહિતનો જથ્થો કબ્જે કરાયો

Gujarat/અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની કોરોના સંક્રમિત, બાઈડેનની પત્ની જીલ બાઈડેન કોરોના સંક્રમિત, બાઈડન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના છે, ભારત મુલાકાત પહેલા જ તેમની પત્ની કોરોના સંક્રમીત, 7 સપ્ટે.ભારત આવવાના છે જો બાઇડન, અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન કોરોના પોઝિટિવ, વ્હાઇટ હાઉસ દ્વારા સતાવાર માહિતી આપવામાં આવી, કોરોનાના સામાન્ય લક્ષણો હોવાની માહિતી

Teachers day/આજે શિક્ષક દિવસની ઉજવણી,રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને મળશે એવોર્ડ, રાજયપાલ અને CMના હસ્તે એવોર્ડ એનાયત થશે, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એવોર્ડ સમારોહ, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને મળશે એવોર્ડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy